________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ જ્યારે સિદ્ધમાં છવા જાય છે. ત્યારે સારાપગે જાય છે, સાકાર ઉપયોગવંત જીવને સર્વ લબ્ધિ ઉપજે તે માટે જ્ઞાન મુખ્ય છે. તે જ્ઞાનને આવરે-કે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે, અને તે કારણથી મુખ્ય જ્ઞાનાવરણીય કર્મ કર્યું
૨ બીજે સમયે અનાકાપાગ (સામા પાગ) દર્શને પગ હેય છે તેને આવરે-કે તેને દર્શનાવરણીય કર્મ કહે છે. તે માટે જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય કહ્યું.
૩ હવે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ બે પિતાને વિપાક દેખાડતાં સુખ દુ:ખ વેદનીયના વિપાકના હેતુ થાય તે માટે તે પછી વેદનીય કહ્યું,
૪ શાતા અને અશાતા વેદનીયના ઉદયે અવશ્ય જીવને રાગ દ્વેષ ઉત્પન્ન થાય, મેહ પામે તે માટે તે પછી મેહનીય કહ્યું,
૫ મોહનીયકર્મ મુંઝાણુ છ બહુ આરંભ સારંભ કરીને નરક, તિર્યંચાદિનું આયુષ્ય બાંધે તે માટે તે પછી આયુ: કર્મ કહ્યું. ભવથકી ભવાંતરે જતાં જીવને નિશ્ચય ઉદયે આવે તે આયુ: કર્મ કહીયે. યદ્યપિ કર્મતે સર્વે ઉદયે આવે છે જ, પણ શેષ સાતકર્મ છે તે ભવે તથા ભવાંતરે પણ ઉદયે આવે અને આયુઃ કર્મ તે તે ભ ઉદયે નાજ આવે, બીજા ભવમાંજ ઉદયે આવે એટલે વિશેષ છે.
૬ આયુષ્યને ઉદયે અવસ્ય ગતિ-જાત્યાદિક નામ કર્મને ઉદય હેય તે માટે તે પછી નામકર્મ કર્યું.
૭ નામકર્મને ઉદયે અવશ્ય ઉચ્ચ નીચ ગોત્રને ઉદય હેય તે માટે તે પછી નેત્રકમ કા.
૮ ઉચ્ચ નીચ ગોત્રને ઉદયે અનુક્રમે દાન લાભાદિકને ઉદય વિનાશ થાય તે માટે તે પછી અંતશયકર્મ કર્યું. એ આઠ કર્મને ઉપવાસ કમ કહો.
For Private And Personal Use Only