________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
અજ્ઞાનતાને લીધે જે શંકા કરી તે બેટી છે જ્યાં સુધી જીવ સમકિત પામ્યું નથી અને અનંત સંસાર ભ્રમણ કરવાનું હોય છે, ત્યારે તેને ખોટી ખોટી શંકાઓ થાય છે. કહ્યું છે કેबुद्धिः कर्मानुसारिणी.
સિદ્ધના જીવને તો જન્મ જરા મરણનાં બંધન ત્રુટી ગયાં છે. તેમને આત્મા દિકરત્નની પેઠે નિર્મળ છે. જ્ઞાનાવરણીય કર્મને નાશ થવાથી અનંતજ્ઞાન પ્રકાશ પામ્યું છે, તેમ દર્શના વરણીય કર્મને નાશ થવાથી અનંતદર્શન, અને શાતા અને આશાતા વેદનીયને નાશ થવાથી અવ્યાબાધ સુખ પામ્યા છે, મેહનીને નાશ થવાથી ક્ષાયિક સમતિ પામ્યા છે, આયુષ્ય કર્મને નાશ થવાથી અક્ષયસ્થિતિ . પામ્યા છે, નામકર્મનો નાશ થવાથી અરૂપીપણું પામ્યા છે, ગોત્રકર્મને નાશ થવાથી અગુરૂ લઘુપદ પામ્યા છે અને અંતરાય કર્મને નાશ થવાથી અનંતવીર્ય પામ્યા છે. જુઓ તેની ગાથા ના સર , अव्वाबाहं तहेव सम्मत्तं, अख्खयठिइ अरुवि, अगुरुलघु वीरियं
ઇ . શ . આઠ કર્મને નાશ થયાથી એ આઠ ગુણ પ્રગટ થાય છે. માટે સિદ્ધના જીવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચરિત્ર, અનંતવીર્ય હોય છે, અને તેના બેંકતા સિદ્ધ જ છે.
ખ્રીસ્તી-મલ-અનંત એટલે જેને અંત કે છેડે નહી તે એવા સુખના ભક્તા સિદ્ધ જીને કહે છે અને ભકતા એટલે ભેગવવાવાળે થાય, પાંચ ઈદ્રિના વિષયથકી ભેગવવું અને એક અંતકરણથી ભેગવવું એને પણ ભોગવવું કહે છે. '
જેમ કે માણસ દુઃખી થતું હોય અને બીજો માણસ જુએ ત્યારે તેના અંત:કરણમાં દુ:ખની લાગણી થાય છે, તેમજ કેઈ બટું કાર્ય કર્યાથકી પણ અંતકરણમાં દુખ શાય છે, તેમજ અંત:કરણમાં સુખ પણ થાય છે. સિદ્ધમાં જોવાની ચર્મ ચક્ષુ તથા સાંભળવાને કાન નથી, પણ આત્માના જે ગુણ જ્ઞાન અને દર્શન તેવડે જાણવું તથા જેવું થાય છે ને તેથી
For Private And Personal Use Only