________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
તેનઢ ભાગવે છે; માટે સિદ્ધપરમાત્મામાં વેદનીયક્રમ છે તે બાબતના તમે હઠવાદ મૂકી વિચાર કરશે તા તમને પણ માલુમ પડશે.
જૈન-અરે જેમ કમળા થયેલાને સર્વ વસ્તુ પીળી ભાસે, લાલ કાળી બાળી સર્વ વસ્તુ પીળી દેખાય, તેને કાઈ કહે કે આ વસ્તુ લાલ છે, આ ધેાળી છે, આ કાળી છે, તા તે કાંઈ કમળા થયેલા માણસ માનવાના નથી. એવી દૃષ્ટિ હશે ત્યાં સુધી સ પીળીજ દેખશે, પણ શુદ્ધ જેનું જેવું રૂપ છે તેવુ કદી રૃખવાના નથી, તેમજ કર્મના જોરે કરી જેની ઊંધી ષ્ટિ થઈ છે તેને ખરી વસ્તુ પશુ ખાટી ભાસવામાં આવે છે.
મી જૈમલ ! ! હું નીચે જણાવું છું તે જરા ધ્યાન વાંચશે તા કલ્યાણુ થશે, અને અજ્ઞાનરૂપી પડળ દૂર થવાથી આપાઆપ અંધકાર જતાં અજવાળુ થવાથી સત્ય દ્રષ્ટિગોચર થશે. જુઓ, ભુજ ધાતુ ઉપરથી લેાક્તા શબ્દ થયા છે-ભુજ--ભાગવવું. વળી લાગવવુ એ પ્રકારનું છે. એક પાતાનું અને બીજું, પર પુદ્દગલનુ લાગવવું. અને પોતાનુ ભાગવવુ. એટલે પેાતાના આત્મા
માં રહેલાં જ્ઞાન-દર્શન–અનંત સુખ તેને લાગવુ. આત્મા-અરૂપી છે અને તેના જ્ઞાનદર્શન વગેરે ગુણુ પશુ અરૂપી છે, તેા અરૂપી છે, તે અરૂપી એવા સિદ્ધાત્મા અરૂપી એવા જ્ઞાનન વગેરે ગુણ્ણાને ભાગવે છે.
"
હવે પરનું ભાગવવું તેના અ કરૂં છું તે સાંભળે. પર એટલે પેાતાના આમાનુ' નહીં એવી જડે વસ્તુ પુદ્ગલ. પુદ્દગલ એ પ્રકારે છે. ૧ શુભ એટલે જેના વ, ગંધ, રસ, સ્પર્શ પોતાને અનુકુળ પડે તેવુ' પુદ્ગલ, તેને શુભપુદ્ગä કહે છે. ૨ પેાતાને (એટલે) કર્મ સહિત આત્માને જે ગલ્ર પ્રતિકુલ પડે દુઃખકારી થાય તેને અશુભપુદ્ગલ કહે છે. શુભપુદ્દગલથકી ચિત્ સુખ થાય છે અને અશુભપુદ્ગલ્થકી દુ:ખ ઉત્પન્ન થાય છે. કર્મસહિત આત્માને પોતાના સ્વરૂપથી-ાતાના ગુણુ
For Private And Personal Use Only