________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃપ
અવધિજ્ઞાન-અધિ સહિત જે જ્ઞાન તેને અવધિજ્ઞાન કહે છે. તેના બે ભેદ છે અને અસખ્યાતા પણુ લે છે, તેનું જે આવરણ તેને અવધિજ્ઞાનાવરણીય કહે છે.
..
મનઃપવજ્ઞાન એટલે પારકાના મનની મન:પર્યવજ્ઞાન કહે છે અને તે ન જાણે તેને વરણીય કહે છે. તે જ્ઞાન સાધુ શિવાય બીજાને
વાત જાણે તેને મન:પર્ય વજ્ઞાનાહાતુ નથી,
કેવલજ્ઞાન-એટલે સર્વજ્ઞપણુ, જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પહેલાંના ચાર જ્ઞાન તેમાં સમાઇ જાય છે. જેને સ નૃપણ હાતું નથી તેને કેવળજ્ઞાનાત્રણીય કર્મ હોય છે.
(૨) દર્શનાવરણીય ક્રર્મની ઉત્તર પ્રકૃતિ નવ છે તે કર્મગ્રંથથી જોઈ લેવી.
(૩) વેદનીય કર્મની એ પ્રકૃતિ છે. ૧ શાતાવેદની, ૨ અશાતાવેદની.
(૪) માહની કર્મની ઉત્તર પ્રકૃતિ અઠ્ઠાવીસ છે.
(૫) આયુષ્ય કર્મના ચાર ભેદ છે. ૧ નરક, ૨ મનુષ્ય, ૩ તિર્યંચ, ૪ દેવતા, એ પ્રકારનુ આયુષ્ય.
(૬) નામકર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે.
(૭) ગાત્રક ની ઉત્તર પ્રકૃતિ ૨ છે. ૧ ઉચ્ચ ગેાત્ર, ૨ નીચગાત્ર.
૮ અતશય ક્રર્મની ઉત્તર પ્રકૃતિ પાંચ છે. ૧ દાનાંતરીય ૨ લાલાંતરાય, ૩ નીચતરાય, ૪ ભાગાંતરાય, અને ૫ ઉપભાગાંતરાય.
For Private And Personal Use Only
જૈન-એ પ્રમાણે આઠ છે તે આત્માની સાથે અનાદિ કાળથી લાગી રહેલ છે. તેમાં ક્રમ છે તે લવીઆશ્રીઅનાદિ સાંત છે એટલે ભવીને કર્મના અત થશે અને અભવી આશ્રી કર્મ અનાદિ અનત છે. સુવર્ણ ( સેના ) ની સાથે વળગેલી રજની જેમ માણુમાંથી કાઢયા પછી પ્રયાગથી નાશ થાય છે તેમ