________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
જૈન-મનની ઇચ્છા પ્રમાણે થાય તેને સુખ કહી શકાતુ નથી. કાઈ માણસને ચારી કરવાની ઈચ્છા થઈ, વળી કાઈને વિષ ખાવાની ઈચ્છા થઈ, તા તે મનની ઈચ્છા શું સુખ કહી શકાય છે? ના, નથી કહેવાતું; તેમ મનની ઈચ્છા જેટલી થાય છે તેટલી સુખકારી કહી શકાતી નથી. કેાઈ મનુષ્ય સમાધિ લગાવી મેઠા હાય છે તે વખતે તેને કાઈ ખામતની ઈચ્છા હોતી નથી. તેને કોઈ પુછે કે ભાઈ તમે સમાધિમાં શું સુખ દેખાછે ? ત્યારે તે કહેશે કે, સમાધિથી જે સુખ થાય છે તે કહી શકાતું નથી, કાઇ પણ વસ્તુની તે સુખને ઉપમા પણ આપી શકાતી નથી. તેમ સમાધિવાળાના હૃષ્ટાંતના અનુસારે ઇચ્છા જ્યારે કાઈ ખાખતની ડાતી નથી, ત્યારે અનંત સુખ થાય છે, તેમ સિદ્ધને ત મન હાતુ નથી, અને મન નહીં હૈાવાને લીધે ઇચ્છા પણ હતી નથી. તા તેમને તે અત્યંત સુખ હોવુ એઇએ, એમ હૃષ્ટાંતથી પણ સિદ્ધ થાય છે. વળી આપણે જ્યારે નિર્વિકલ્પદશામાં એઠા હોઈએ છીએ અને કોઇ વસ્તુની ઇચ્છા અગર ચિંતા હૈાતી નથી ત્યારે આપણે કેવુ' સુખ અનુભવીએ છીએ, કે અહા ? મારે આજ કેવુ' સુખ છે ? તે પ્રમાણે સિદ્ધને વિકલ્પ સકલ્પની આધિ નહીં હોવાને લીધે અનતસુખ છે એમ સિદ્ધ થાય છે.
ખ્રીસ્તી—પૃષ્ઠ ૯ માં મી॰ જૈમલ જણાવે છે કે, જેને મન ન હાય તેને ચૈતન્ય કેમ કહીયે ? પોતે સ ́સારી દુઃખમાંથી છૂટીને સિદ્ધમાં પહોંચ્યા ત્યારે સવોપરિ થયા. તેઓ સસારીને દુ:ખી જાણીને દુઃખી થતા નથી, માટે એ ઉત્તમ સિદ્ધ પુરૂષનાં લક્ષણુ નથી. અને નીરા નામે બાદશાહનું દૃષ્ટાંત આપે છે કે જેતે નગરને મળતુ દેખી ખુશ થતા હતા. આ ખાખતમાં તમે શું કાંઇ ખુલાસા આપી શકશે કે ?
જૈન—સાંભળેા પ્રીસ્તિએ !!! જેને મન ના હાય તેને ચૈતન્ય ડાય છે. જેમ સિદ્ધમાં તેમને મન નથી પણ ચૈતન્યપણુ તેમનામાં છે, મન છે તે તેા પાગલિક છે, તે તા સસારીને હાય
For Private And Personal Use Only