________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, અને તેમને રાગ દ્વેષ પણ કેઈપર થતો નથી. ફક્ત તેમના ગુણના અનુભાવથી, રાગથી દેવતાદિ ભક્તિ કરે છે. જેમ દુનિયામાં કઈ ગુણ હોય તેને દેખીને સર્વ કેઈ તેની પ્રશંસા કરે છે, તેને હરેક બાબતમાં મદદ કરે છે, તો આ તીર્થંકર ભગવંત તે સંપૂર્ણ ગુણવાન છે તેને દેખી છે, દેવે વગેરે સેવા ભક્તિ કર્યા વિના કેમ રહે? ન જ રહે. માટે આ બાબત નિ સંશય છે, કારણ કે તીર્થકર ભગવાનને જરા પણ ઈચ્છા હતી નથી.
ખ્રીસ્તી–મી. જેમલ સંસારી અને સિદ્ધ એ બન્નેને સરખા માનવાનું કહે છે, કારણ કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અને અનંત ચારિત્રવાળા સિદ્ધના આત્મા છે, તેવા સંસારી આત્મા પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળા છે, કારણકે પદગલિક વસ્તુથી ચિતન્યને નફે કે નુકસાન થતું નથી. આનો શો ખુલાસે છે.?
જેન–મી જૈમલે સિદ્ધ અને સંસારીને સરખા ગણવાનું નિશ્ચય નયથી લખ્યુ તે બાબતમાં સમજવાનું કે નિશ્ચયનયથી જે સિદ્ધના જીવમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેવુંજ સંસારી જીમાં પણ સત્તાએ છે, પણ સંસારી જીને કર્મ લાગેલાં હોવાથી તેવું સિદ્ધત્વ પ્રગટરૂપે નથી, ફક્ત સિદ્ધ જેવી થવાની સત્તા રહી છે, તેથી સત્તાની અપેક્ષાએ બન્ને સરખા છે પણ પ્રગટપણાની અપેક્ષાએ નથી. જેમ મેલુ સેનું અને નિર્મળ સુવર્ણ તેમાં નિશ્ચય નથી તે મેલ સેનું પણ આગળ મેલ જવાથકી નિર્મળ સેના જેવું થવાનું છે, માટે બે સરખાં કહી શકાય પણ હાલ તે મેલુ સનું વ્યવહારથી કહેવાય છે તેમ કર્મસહિતછો હાલ
વ્યવહારનયથી તે સંસારી કહેવાય છે અને કર્મ રહિત થવાથી નિશ્ચયનયમતે સિદ્ધ કહેવાય છે. એમ બે નયની અપેક્ષાઓથી સર્વ વસ્તુઓનું સ્વરૂપ કહી શકાય છે.
ખ્રીસ્તી–મનની ઈચ્છા પ્રમાણે થાય તેને સુખ કહે છે.
For Private And Personal Use Only