________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાઢ મૈત્રી સખધ થયા, અને પન્યાસ સિદ્ધિવિજયજીના શિષ્ય શ્રી વિનયવિજયજીતે અમારા ખાસ મિત્ર બની ગયા, અને શ્રી વૃદ્ધિચંદ્રજીના શિષ્ય શ્રી દુ વિજયજી ખાસ અમારા મિત્ર બની ગયા. થામાસામાં તે વખતમાં એક જેમલ નામના ખ્રિસ્તી આવ્યા તે ચાટામાં જૈન ધર્માંનું ખંડન કરવા લાગ્યું. તથા તેણે ખ્રિસ્તી ધર્મ અને જૈનધર્મીના મુકાખલા નામનું પુસ્તક રચ્યું હતું, તે પુસ્તકને તેણે જૈનામાં વહેંચ્યું તેથી જૈનકેમમાં મેાટા ખળભળાટ થઇ રહ્યો. ખ્રિસ્તી જૈમલ એક વખત શ્રી વેરસાગરજી મહારાજની સાથે સાધુ તરીકે રહ્યા હતા અને પછીથી શ્રી મેહનલાલજી મહારાજની પાસે સાધુ થયા હતા, પશ્ચાત્ તે જુદા પડી ગયે હતા. ખાવાની જાતના ઓલાદના તે મૂળ હતા એમ સભવ છે. સાધુનું વ્રત પાળવામાં તે અશક્ત નીકળ્યે અને તે પાદરીઓના સંગમાં ગયા. રાજકાટ ભાવનગરમાં તેના વિચારી નાસ્તિક થઇ ગયા અને તે ખ્રિસ્તી અની ગયા. જૈનસાધુપણામાં પણ તેણે જૈનતત્ત્વજ્ઞાનના સારી રીતે અભ્યાસ કર્યાં ન હતા. અમારા તે વખતે ન્યાયશાસ્ત્રના અભ્યાસ હતા. મુક્તાવલી ઉપર દીનકરીનું પઠન ચાલતું હતુ. સાધુઓમાં અને શ્રાવકામાં તે વખતે જઈમલના અનાવેલા પુસ્તક સબંધી ઘણી ચર્ચા ચાલી રહી હતી, પણ અમારાથી માટા પન્યાસ વગેરે સાધુઓએ તે પુસ્તકના ઉત્તર આપવાના વિચાર કર્યાં ન જણાયાથી અમેએ દશ દિવસમાં
આ પુસ્તક લખી દીધું, અને જૈમલે જે જે કુતર્કો કર્યો હતા, તેના જૈનશાસ્ત્રના આધારે ઉત્તરા લખ્યા, અને તેની લખેલી નાટ બુક મેં શ્રી માહનલાલજી મહારાજને વાંચી ખતાવી, તેથી તે ઘણા ખુશ થયા અને ઝવેરી શેઠ નગીનદાસ કપુરચંદને હુકમ કર્યો કે મુનિશ્રી બુદ્ધિસાગરજીના પતિના પગાર જેટલા મહીના સુધી તેઓ ક્માવે તેટલા સુધી આપવા, રાજ્યકત્રી ખ્રિસ્તી પ્રજાના ધર્મ પુસ્તક ખાયખલા સંબંધી ચર્ચાવાળુ' પુસ્તક છપાવવામાં અમારા ગુરૂએ ભવિષ્યમાં ખટપટ ઉભી થાય તે અરજીથી
For Private And Personal Use Only