________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું નામ તે વખતે જાહેર પાડવા ના કહ્યું, તેથી અમે ઝવેરી ધર્મચંદ ઉદયચંદના સુપુત્ર ઝવેરી જીવણચંદ ધર્મચંદને ઉપદેશ કર્યો, અને તેમણે જેનફેન્ડલી સોસાયટી સ્થાપી અને તે તરફથી પુસ્તક બહાર પાડયું. વિ. સં. ૧૫૮ની સાલમાં છપાવી પ્રસિદ્ધ કર્યું. સર્વપુસ્તકમાં અમાએ આ પહેલું પુસ્તક રચ્યું. જેનધર્મને ખ્રીસ્તી ધર્મના મુકાબલાનું અમારું રચેલું પુસ્તક જેનકેમમાં સારી રીતે વંચાવા લાગ્યું અને જઈમલ પદમીંગ પ્રીસ્તિએ પણ તે પુસ્તક વાંચ્યું, પણ પાછળથી તેણે તેને ઉત્તર આપે નથી. જૈનધર્મ અને ખ્રીસ્તી ધર્મના મુકાબલા નામના પુસ્તકની બધી નકલે ખપી ગઈ અને સાત આઠ વરસથી ઘણું જૈને તે પુસ્તકની માગણી કરતા હતા. બાવરના કેટલાક ભાવનગરી જૈનેને ખ્રિસ્તીઓની સાથે ચર્ચા સંબંધ આ પુસ્તકની ઘણું જરૂર પડી હતી, અને તેની એક એક નકલની તેમણે પાંચ રૂપીએ માગણી કરી. વિજાપુરના જ્ઞાનભંડારમાં એક નકલ રહી હતી, તેથી પાદરાના વકીલ મેહનલાલભાઈ હેમચંદભાઈને અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ તરફથી દ્વિતીયાવૃત્તિ છપાવવાની જરૂર જણાઈ. પ્રાંતિજમાં તે વખતમાં અમેએ વિ. સં. ૧૯૮૦ ના માઘમાસમાં માસકલ્પ કર્યો હતો, પ્રાંતિજના રહીશ શા. શાન્તિલાલ મગનલાલની પાસેથી એક ચોપડી મળી આવી અને તે ચોપડી છપાવવા માટે પ્રેસમાં આપી, ને જૈનધર્મને ખ્રિસ્તી ધર્મના મુકાબલાનું પુસ્તક છપાવતાં તે પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તે અસલના પુસ્તકની સાથે મુકાબલો કરીને વાંચતાં તેમાં કરેલો સુધારે વધારે વાંચકને સહેજે જણાઈ આવશે. આ પુસ્તકમાં જઈમેલ ખ્રીસ્તીના પ્રશ્નનો ઉત્તર આપતાં જે કંઈ જનાજ્ઞા વિરૂદ્ધ લખાયું. હય, જેનશાસેથી વિરૂદ્ધ લખાયું હોય તેની ચતુર્વિધ સંઘની આગળ માફી માગું છુંમંડનશૈલીથી ઘણું ખરું પુસ્તક મેં લખેલાં છે, પણ અન્ય પાદરીઓ વગેરે જ્યારે ખંડન શૈલીના શાસથી જૈનશાસાપર હુમલો કરે છે, ત્યારે અમારે ના છુટકે સભ્યતા અને વિવેકની
For Private And Personal Use Only