________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પ્રભુ મનાય તેા રાત્રી દિવસ જગત્ બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહીં, ત્યારે જગત દિવસે પણ મનાવ્યું સિદ્ધ થતું નથી, તેમ રાત્રે પણ બનાવ્યુ' સિદ્ધ થતું નથી, અનુક્રમે વિચારી જોતાં આ જગત્ અનાદિકાળનું છે જ એમ સિદ્ધ થાય છે; પણ તેની માહિ નથી, ત્યારે વળી તેના અનાવનાર પ્રભુ માનવા તે હું ઠરે છે. પક્ષ આઠમા
જૈન—આ દુનિયા ઉત્પન્ન થયાં પહેલાં જીવા (આત્માઓ) કયે ઠેકાણે હતા?
ખ્રીસ્તી-પ્રભુની પાસે હતા.
જૈન—તે પેાતાની પાસે કયે ઠેકાણે રાખતા હતા? શું પેાતાના પેટમાં અગર કોઇ પેટીમાં રાખતા હતા ? વળી આ જગત્ ઉત્પન્ન થયા પહેલાંના જીવે ( આત્માએ ) પવિત્ર હતા કે પવિત્ર હતા ? એમાનુ તમારાથી કાંઇ પણ કહેવાશે નહીં. માટે અનાદિકાળથી આત્મા સિદ્ધ છે. તેને કોઇ ઉત્પન્ન કરનાર નથી. માટે અસત્યકલ્પના તજીને સત્ય અને તજ્ઞાનધારક એવા અરિહંતને શરણે આવા કે જેથી તમારૂં કલ્યાણ થાય. ખ્રીસ્તી—સર્વ જીવાને ઈશ્વર ઉત્પન્ન કર્યો.
જૈન—કોઇપણ કાળે અને કાઇપણ રીતે જીવને ઉત્પન કરનાર ઈશ્વર સિદ્ધ થતા નથી. વળા તમે લેકે ત્રિ એક દૈવ માના છે તેમાં પણ આત્મા અનાદિ માના છે, તે તેના કાઇ કર્તા નથી, તા વળી ફેર જીવાના પેદા કરનાર ઈશ્વર કદાગ્રહ કરી કુમ માના છે ? માટે સત્યને સમજી અસત્યના (સાપ જેમ કાંચનીના ત્યાગ કરે છે તેમ) ત્યાગ કરી. દુનિયા ઉત્પન્ન થયા પહેલાં સજીવા કાંઈ ઈશ્વરની પાસે ભંડારમાં અથવા પેટીમાં અથવા પેટમાં અથવા હાથમાં હોય તેમ માનવું તે કેવળ ગપ્પ છે. દુનિયા ઉત્પન્ન થયા પહેલાં સર્વજીવા પ્રભુની પાસે હતા એ સિદ્ધ થતું નથી.
For Private And Personal Use Only