________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષ નવમો–
જૈન–આ દુનિયામાં કઈ છ સીરૂપે, કે પુરૂષરૂપે, કેઈ પશુ પંખીરૂપે ઉત્પન્ન થાય છે તેનું શું કારણ?
ખ્રીસ્તી–પ્રભુ પિતાની ઈચ્છા પ્રમાણે જીવને બનાવે છે.
જૈન-અરે ખ્રીસ્તી ભાઈઓ, જરા વિચાર તે કરે, એમ તે હેય. દરેક વસ્તુને સ્વીકાર અને ત્યાગ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ. એક ઇચછા શબ્દ કહે એટલે તેમાં સઘળું સમાયું એ શી રીતે વાસ્તવિક ગણાશે? ઇચ્છાનુસાર બનાવ્યું ત્યારે ન્યાય અન્યાય તે કઈ રાજ નહીંને ! વારૂ, એ તે ઠીક, પણ પુરૂષકરતાં સ્ત્રીમાં કેઈપણ બાબતની ન્યૂનાધિકતા તમારી સમજમાં કે દેખવામાં આવે છે? અને આવે છે તે એકને કંઈક ઠીક અને એકને અઠક, સ્વામી સેવકભાવપણું બક્ષી અન્યાય પ્રભુએ કર્યો એમ કેમ નહીં કહેવાય! જરૂર એમજ ગણાય. ઈશ્વરની ઈચ્છા એમાં કાંઇ કામ આવતી નથી અને હાયજ શાની! સ્ત્રીના કરતાં પુરૂષત્વપણું પ્રધાન ગણાય છે તે સર્વકર્માનુસારે થાય છે. જીવને સ્ત્રીરૂપે કે પુરૂષરૂપે ઉત્પન્ન કરનાર ઈશ્વર સિદ્ધ થતું નથી. ઉપર મુજબ પક્ષથી વિચારી જોતાં જગકર્તા ઈશ્વર સિદ્ધ થતું નથી.
પ્રીસ્તી–મી. જેમલે કહ્યું કે, અરિહંતને મન હોતું નથી ત્યારે કેમ દેવતાઓ વિગેરે તેની સેવા કરે છે ?
જેન–અરિહંત ભગવંતે ચારઘાતીયાં કર્મ નાશ પમાહ્યાં છે, અને તેમને ચાર અઘાતીયાંકર્મ યત્કિંચિકર બાકી રહ્યાં છે. દેવતાઓને એ આચાર છે કે અરિહંતભગવંતની સેવા ચાકરી કરે, પરંતુ તેમાં અરિહંત ભગવાનને સેવા ચાકરી કરાવવાની ઈચ્છા નથી. જેમ કે ગવર્નર જનરલ કઈ રાજાને મળવા જાય છે, ત્યારે તે ગામને રાજા તેની સેવા બજાવે છે, તેમજ ત્યાંના લેકે પણ દુકાને વિગેરે શણગારી ગવર્નરને માન આપે છે. આમાં શું તે ગવર્નર જનરલની ઈચ્છા હતી કે મારી આ ગામનો રાજા આવા પ્રકારની સેવા ભક્તિ સાચવે અને ગામના
For Private And Personal Use Only