________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭.
પક્ષ છે
જેન-દુનિયાને ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે તે બતાવે. - પ્રીસ્તી–ઈશ્વર સ્વર્ગમાં સિંહાસન ઉપર બેઠેલો છે અને તેની જમણી બાજુએ તેને દીકરો ઈસુ બેકે છે. ઈશ્વર સ્વગમાં રહે છે.
જૈન–સ્વર્ગ એ પત્થર માટી સેનાથી બનેલું છે કે કેમ? ખ્રીસ્તી-હા, તેમજ જણાય છે.
જેન–અરે મારા પ્રિય મિત્ર! જે નિરાકાર પ્રભુ તેને સિંહાસન પર બેસવું તથા મસ્તકે મુગટ (મુકુટ) ધારણ કરે
એ વિગેરે સંભવતું નથી. અમારા જૈનમતમાં દેવતાઓનું વર્ણન કરેલું છે તેમાં દેવતાઓ સ્વર્ગમાં રહે છે અને તેઓ મુગટ વિગેરે ધારણ કરે છે. મેક્ષ સ્થાન તે તેથી વ્યતિરિક્ત માનેલું છે. તમે પ્રીસ્તીઓ તે અમારા મતમાં માનેલ. (સ્વર્ગ) દેવલોકના જેવું તમારા પ્રભુનું ઠેકાણું માને છે તે તેથી તમેએ માનેલે તમારે પ્રભુ કે જાતિવિશેષ દેવતા સંભવે છે, પણ નિરાકાર પ્રભુ સિદ્ધ થતું નથી. દેવલોકમાં તેવા દેવતાઓ તો ઘણું છે, અને દેવતાઓના ઉપરીઓ મુખ્ય ચોસઠ $ દે છે. તેમાં તમારા પ્રભુ ઇંદ્રના સ્થાનકે પણ કહી શકાય નહીં તેમ કઈ મહંત દેવતા પણ દેખાતો નથી. કેઈ સામાન્ય દેવતા હોય એમ સંભવે છે. પછી તે જ્ઞાની જાણે, માટે તમેએ માનેલું સ્વર્ગ દેવલેક ઠરે છે અને તે પ્રભુનું સ્થાન કહેવાતું નથી,
પક્ષ સાતમો–
જેન–આ દુનિયાને ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે જુએ, સૂર્ય અને ચંદ્રથકી રાત્રી અને દિવસ એવો વ્યવહાર થઈ શકે છે, જે સૂર્ય અને ચંદ્ર ના હોય તે દિવસ અને રાત્રી એવે વ્યવહાર થઈ શકત નહીં. હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર
For Private And Personal Use Only