________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–અરે ! ઈશ્વર ન્યાયી છે તે ન્યાયી માણસેનેજ દેખાવાને, અન્યાયીઓને દેખાય તે પછી ન્યાય અને અન્યાય કરનારાઓને સરખે ફાયદો થાય, માટે ન્યાયી માણસેનેજ દેખાય છે,
જેન–જ્યારે તે ન્યાયીઓનેજ દેખાવા ત્યારે અન્યાચીઓ, દુઃખીને દુઃખી જ રહેવાના. અન્યાયાઓને ઈશ્વર દેખાશે નહીં ત્યાં સુધી તેઓ અન્યાય છોડવાના નથી તે સુખી કેવી રીતે થવાના? અને પ્રભુ છે તે અન્યાયી પાપીઓને તારક ગણાશે નહીં અને તમે તો માને છે.
ખ્રીસ્તી–પરમેશ્વરના ભકતે તેમને ઉપદેશ કરી ઈવરના ભક્ત થવા કેશીશ કરશે ત્યારે તેમનામાં ન્યાય આવશે અને ત્યારે તેઓને ઈશ્વવર પ્રત્યક્ષ દેખાશે. - જૈન જેટલા હાલ ખ્રીસ્તીઓ બની ગયા છે તેમને તે ન્યાયીપણું આવ્યું ખરું કેની ! અને તેમને તે ઈવર આંખે હજરાહજુર દેખાતે હશે ! ઠીક, વારૂ, હાલ ખ્રીસ્તીધમી કેટલા ઈશ્વરને દેખે છે તે બતાવશો.
ખ્રીસ્તી–હૃદયમાં ઊંડો વિચાર કરે છે.
ન–અરે ભાઈ! જે અરૂપી નિર્મય સ્વસત્તા પ્રકાશી એવા કર્મ રહિત થઈ સિદ્ધસ્થાનમાં જઈ પરમાત્માપણું અનુભવે છે, તે ઈશ્વરે છે એવા સિદ્ધ ભગવંતો તમને આ ચર્મચક્ષુવડે દેખાઈ શકાય નહીં. તમારા શરીરે લાગતું એ વાયુ પણ તમે આંખે દેખી શક્તા નથી, તે ઇવર જે અરૂપી, અજરઅમર અવિનાશી તે ચર્મચક્ષુવડે કેમ દેખી શકાય ? અબત્ત દેખી શકાતું નથી. પરંતુ કેવળજ્ઞાન થાય તે રૂપી અરૂપી સર્વે વસ્તુઓ દેખી શકાય છે. માટે તમારા મનની શંકાઓ દૂર કરી જૈન સાધુઓને શરણે આવે કે જેથી તમે આત્માનું સ્વરૂપ ઓળખે. કપોલકલ્પિત ઈશ્વર દિપણું સ્વપ્નવત્ દેખાય નહીં માટે તમારી ભ્રમણાઓમાં બીજાને ભરમાવો નહીં કે જેથી તમારું કલ્યાણ થાય
For Private And Personal Use Only