________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તેમના જેવું સર્વપણું મળવું જોઈએ અને કહ્યું જોઈએ? પણ તેમ કાંઈ છે નહીં. અર્થાત્ સર્વજ્ઞપણું પિતાનામાં હેય ત્યારે બીજાઓને પણ સર્વજ્ઞપણું આપી શકે એમ અતૃમાન થતાં સર્વજ્ઞપણે તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કાપિ તમે કહેશો કે તે સર્વજ્ઞ હતો પણ પિતાના જેવા બીજાઓને જ્ઞાન આપી કરવા ચાહતે નહતો તે તેમ કરતાં તે કપટી સ્વાથી કરશે અને પોતે જ પૂજ્ય બનવું તેવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભક્તિ કરાવવી એવી ઈચ્છા હતી તે તે તેમના સરખા તે કદી કરી શકવાનો નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. નહીં, નહીં, સર્વજ્ઞ હેય તે બીજાઓને સર્વજ્ઞ કરી શકે છે. જેમ ઈએલ, ભમરાને સંગ કરી સંપૂર્ણ ભમરાપણું પામે છે તેમ સર્વે જીવે સર્વજ્ઞની સગથી સર્વજ્ઞ થઈ શકે, પણ અસર્વજ્ઞ હેાય તે શી રીતે સર્વજ્ઞ કરી શકે? અસર્વજ્ઞ ઇશ્વર કહેશે તે વદતાવિઘાત દેષ આવશેમાટે તે પણ કહી શકવાના નથી.
પક્ષ પાંચમે–
જૈન દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતે નથી તેનું કારણ શું ?
ખ્રીસ્તી–દુનિયા ન્યાય યુક્ત ચાલતી નથી માટે ખાતે નથી.
જન-ન્યાય યુક્ત ચાલતી હોય તે દેખાય તેમાં ઈશ્વર શું નવાઈ કરી! જ્યારે અન્યાયના રસ્તે ચાલતી હોય ત્યારે તેમને સમજાવે, પ્રત્યક્ષ થઈ કહે, તો આટલે દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે ? જેમ કેઈ ચાર ચેરી કરે છે ત્યારે તેને રાજા બેલાવી સજા કરી શિખામણ આપે છે તે બીજી વાર ચોરી થતી અટકે છે, તેમ જે તમારા ઇશ્વર દેખાય તે ઈશ્વરને જે લોકો માનતા નથી તે માને અને ઈશ્વરના ભક્ત નિયામાં સર્વે થઈ જાય,
For Private And Personal Use Only