________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે, નહીં હોય તે કેવી રીતે આવી શકે? જેમ આકાશનું કુલ અને વ્યવહાર બેટે થાય છે, તે કુલ આક્તશનું દેખાશે નહીં અને સુગધી આપશે નહીં તેમ તમારે ઈશ્વર પણ દેખાવાનો નથી, અને તેમાને તારવાને પણ નથી. માટે જેમલ પટ્વીંગજી તમો જૈન સાધુઓને શરણે આવી પ્રાર્થના કરી કે તમોને રૂપી અરૂપી ઈશ્વર કે કહેવાય તેની સમજણ પાડી ભમ દ્વ૨ કરે.
પણ ત્રીજો-દુનિયા ઉત્પન્ન કરનાર ઇવર નિત્ય છે કે અનિત્ય ઉપરના બે પ્રશ્નના વિવેચનથી ઇવર દુનિયાને ઉત્પન્ન કરનાર રિત થતા નથી, તેમ નિત્ય પણ દુનિયાને ઉત્પન્ન કwાર ઈશ્વર કહેવાશે નહીં. ઈવરને નિત્ય કહેશે તો તેની જેટલી બનાવેલી વસ્તુઓ હેય તેટલી નિત્ય અખંડિતજ રહેવી જોઈએ જેમકે પૃથ્વી, પાણી, પર્વત, સમુદ્ર, પશુ, પંખી, મનુષ્ય વિગેરે. પણ તેમ અહિત તે વસ્તુઓ જેવામાં આવતી નથી, તેમાં ફેરફાર થઈ જાય છે અને જુદા જુધારૂપને મનુષ્યાદિ પારણ કરે છે. મનુષ્ય મરી જાય છે, પશુ પક્ષી આદિ પણ મરી જાય છે તે તે નિત્ય ૨હી શકાતાં નથી અને અનિત્ય થઈ જાય છે, તેથી ઈશ્વરમાં અનિત્ય વ્યાપતિ દેષ આવશે. વળી જે ઈશ્વરને અનિત્ય માનશે તે ઈશ્વર પણ એક રહેવાને નથી અને તેની બનાવેલી દુનીઆને પણ નાશ થવાને તે તેની ભક્તિ કરેલી તેને બદલે તે નાશ થવાથી બીજે કેણ આપશે? કે જેથી ઇશ્વરનો ભક્તિ કરવી? વળી તેના કાયદાને અનુસરવું તે પણ અનિત્ય ઠ એમ નિત્ય અને અનિત્ય બે વિકલ્પીએ કરી ઇશ્વર સિદ્ધ જગતકર્તા કરતું નથી.
પણ એમ-દુનિયા ઉત્પન્ન કર્તા ઉપાદાન નિમિત્તરૂપ પ્રભુ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ? દુનિયા ઉત્પન્ન કરનાર પ્રભુ જે સર્વજ્ઞ હેય તે તેના પેદા કરેલા પ્રાણીઓ, જને તેના ભક્તો પણ સર્વજ્ઞ હોવા જોઇએજેમ કાગડાથી ઉત્પન્ન થએલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળા હોય છે, મનુષ્યનાં બચ્ચાંઓ મનુષ્યના જેવી ચેષ્ટાઓ કરનારા હોય છે, તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને
For Private And Personal Use Only