________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર થઈ છીંપમાં રૂપાને ભ્રમ થએલે છે તે મટી જશે, અને અજ્ઞાનતારૂપી કમળાને રોગ દૂર થશે અને તેથીજ વરતુને વસ્તપણે જાણવામાં આવશે.
પક્ષ બીજો-દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી ? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી હોય તે પ્રત્યક્ષ દેખાવે જોઈએ અને જે અરૂપી હોય તેનાથી આ આખું જગત્ ઉત્પન્ન થઈ શકે જ કેમ? જેમ કે; આકાશ અરૂપી છે તે તે કઈ વસ્તુને બનાવી શકતું નથી, તેમ અરૂપી ઈશ્વર પણ કે વસ્તુને બનાવી શકવાને નથી, તેથી અરૂપી ઈશ્વર પણ કહી શકાતે નથી. રૂપી હોય તે એકકાલાવદેન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશે અને તેણે જે દુનિયા બનાવી છે તે દુનિયામાં રહેનારા, પર્વત, સમુદ્ર, પત્થરે વિગેરે દુનિયા ઉત્પન્ન થયાં પહેલાં કયે ઠેકાણે રહ્યા હતા ? શું ઈશ્વર તેઓને હાથમાં ઝાલી રહ્યો હતો કે શું? અને તે પહેલાંના સમુદ્રો, પર્વતે હતા એમ કદાચ તમે કહેશે તે પ્રાણુઓ પણ તે પહેલાંના હતા એમ કહેવામાં શું બાધ આવશે? વળી પ્રાણી, સમુદ્ર, પર્વત, પત્થર, દુનિયા પહેલાં સિદ્ધ કર્યા તે તેજ દુનિયાજ થઈ. જેમ પ્રાણુ, સમુદ્ર, પૃથ્વી, પર્વતે હેય તેને દુનિયા કરેલી તે તે ઈશ્વરે બનાવેલી દુનિયાની પહેલાં દુનિયાં હતી તેવું સિદ્ધ થયું તે નવી દુનિયા બનાવવાનું શું કારણ ? તે પણ કહેવાને સમર્થ થવાશે નહીં. વળી રૂપી ઈશ્વર પણ કહી શકાતે નથી, કેમકે રૂપી જીવ હેય તે રૂધીર માંસ લેહીથી બને છે, તે તે ઇવરને પણ રૂધીર માંસ લેહી લેવું જોઈએ ? તે તે શું ખાય છે? તે બતાવે. વળી જે ખાય છે તે વિષ્કા પણ કરે છે તે તે કરે છે કે કેમ? તે બતાવે, વળી અમે ઈસુને માનતા નથી તો તે અમને સમજાવવા કેમ આવતું નથી? જે તે અમને સમજાવશે તે અમે પણ તેના ભક્ત બની જઈશું. વળી પ્રત્યક્ષ દેખાશે અને અમને ઉપદેશ આપશે તે ઘણું જ અમારા મન ઉપર લાગણી થશે, પણ તે કાંઈ થતું નથી, ઈશ્વર, પ્રત્યક્ષ કે તે
For Private And Personal Use Only