________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
સવમાં પાપ કયા ડાયતા લુલાં, લંગડાં, મેહેરાં, એખડાં, અજ્ઞા નીપણું એવાં એવાં દુ:ખ ભાગવવાં પડે છે, અને જો પાછલા ભવમાં પુણ્ય કર્યાં." હાય તેા ધન, પુત્ર, સ્ત્રી, માટી પદવી વિગેરે સારી સામગ્રીને જીવા પામી શકે છે, માટે પુણ્ય અને પાપ પણ અવશ્ય માનવાં જોઈયે.
ખ્રીસ્તી-જે જન્મથી લુલાં, મેહેરાં, બબડાં અવતરે છે તેણે પ્રભુની આજ્ઞા તાડી છે તેથી એવા અવતાર પામે છે. જૈની—અરે મારા મિત્ર, તમારા મેલવા ઉપરથીજ પુનરૂમ સામીત થાય છે. જુએ, જે લુલાં લંગડાં વિગેરે અવતરે છે તેણે પ્રભુની આજ્ઞા તાડી છે એમ તમે કહા કા ત્યારે તેણે કઈ વખતે પ્રભુની આજ્ઞા તેાડી? તે શી રીતે કહેવાય ? તે જીવા મનુષ્ય વિગેરેના જન્મ પૂર્વભવમાં પામ્યા હશે તે વખતમાં પ્રભુએ કહેલી આજ્ઞા નહી' માની હાય તેથી તેમને આવા ( લંગડાં, લુલાં વિગેરેના ) અવતાર પ્રભુએ આપ્યા એમ તમારે કહેવું પડશે. એ સિવાય બીજું તમારાથી કહેવાય તેવું નથી. અને જે એમ સિદ્ધ થયું તે પુનર્જન્મ, તમારા મુખથી સિદ્ધ થયા. કર્મના અનુસારે પુનર્જન્મ થયા કરે છે.
ખ્રીસ્તી-જીવને પ્રભુએ લુલાં, મહેશ, આંધળાદિની સ્થિતિમાં જન્મ આપ્યા તેમાં જેવી પ્રભુની ઈચ્છા. અર્થાત્ પ્રભુની ઈચ્છામાં આવ્યું તેવા અવતર આપ્યા તેમાં કર્મ તથા પુનર્જન્મ વચ્ચે માનવાની શી જ છે?
જૈન-પ્રભુએ ખીચારા જીવને કારણ વિના બેહેરા આંધળાંના જન્મ આપ્યા અને કાઈ જીવને પંચેન્દ્રિય સંપૂર્ણ તાપણુ આપ્યુ ત્યારે તે તેમાં ન્યાય કાંઇ રહ્યા નહીં. એતા મરજીને આધારે વાત રહી. ત્યારે કાણુ જાણે ધમીને નર્કમાં નાંખી દેશે અને પાપીને સ્વર્ગમાં લઈ જશે તેમાં શા વિશ્વાસ રખાય. જેવી તેની ઇચ્છા હશે તે પ્રમાણે કર્યા કરશે. આ તે શું માનવા ચેાગ્ય છે? નહીં નહીં, તેમ છેજ નહીં. એવા ખાટા વિકલ્પ તજીને
For Private And Personal Use Only