________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાદિ ર્યું, અને સ્વ અનાદિ કર્યું તેા આ દુનિયા પશુ અનાદિ ઠરી તેમાં કાંઇ ખાધ આવતા નથી. વળી સ્વર્ગમાં પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ છે કે નહીં? તમા કહેશે કે તે પ્રમાણે છે તેા તે પણ જગત કેમ નહીં કહેવાય ? ઇત્યાદિક ઘણા દોષ આવે છે. વળી તમારા પ્રભુને આ દુનિયાના નાશ કર્યા પછી વળી બીજી દુનિયા બનાવવી પડશે ત્યારે તા તે કામમાંથી નવરા થવાના નથી; એને તેા કામ લાગુજ પડેલું છે. જીવાને બીચારાઓને ઉત્પન્ન કરી તેમને નર્કમાં નાખવા, માળી નાખવા, તે શું પ્રભુને સારૂ લાગે છે? વળી નર્ક કર્યો ઠેકાણે આવી? તે શાશ્વતી છે કે અશાશ્વતી ? વળી દુનિયા બનાવ્યા પહેલાં નર્ક બનાવી કે કેમ ? તે પણ સ્પષ્ટ તમારાં પુસ્તકામાં નથી. વળી નર્ક કેટલી દૂર છે? ક્યાં છે ? કેટલી માટી છે તેનુ જ્ઞાન પણ તમારાં પુસ્તકામાં ઠીક ઠીક નથી. વળી તમે લેાકેા પુનર્જન્મ માનતા નથી, આ જીવ અહીંથી મરીને બીજો જન્મ લેવાના નથી એમ માનવુ' એ ચાગ્ય છે, કારણ કે અમે એકલાજ તેમ માનીએ છીએ એમ નથી પરંતુ આ જગપર ઘણા ધર્મના મત પથ છે. જેવા કે, બ્રાહ્મણ, મીમાંસક, ઐાદ્ધ વિગેરે પશુ સર્વ કાઈ પુનર્જન્મ માને છે અને એ વાત ખરી છે. નાનુ આળક જન્મે છે તે વખતે પેાતાની માને ધાવવા લાગે છે. એ તદ્ન અજ્ઞાની છે તે તમે સારી રીતે સમજો છે છતાં તુરત તે ધાવવા લાગ્યું તેનું કારણ શું ? તેને કાણે સમજાવ્યુ ? અને શીખવાઢયું ? પણ તેમાં સમજાવવાની જરૂર નથી. એતા પાછલા ભવના ધાવવાના સંસ્કારના અભ્યાસે કરીતે ધાવવા લાગે છે. તેથી પુનર્જન્મ છે એ ખરી વાત છે. તેની ઘણી સાબીતીએ છે. પુણ્ય અને પાપના ઉદયથી જીવા, સુખ દુઃખ પામે છે. તે પુણ્ય અને પાપ ન હાય તા સર્વે મનુષ્ય એક સરખી સ્થિતીનાં જન્મવાં જોઇએ તથા એક સરખી સ્થિતી ભાગવવી જોઈયે. પણ તેમ આ જગમાં તેવામાં આવતું નથી. કાઈ દ્રિી હાય છે, કાઈ જન્મથી તુલા, કાઇ એહેરા, કોઈ આંધળા, વિગેરે જન્મે છે, તેનું કારણુ પણ પુણ્ય અને પાપ છે, જે પાછલા
For Private And Personal Use Only