________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંસી ઉત્પન્ન થાય છે કે હજી આત્માનું સ્વરૂપ આમના સમજવામાં આવ્યું નથી. જે સમજવામાં આવ્યું હોય તો આત્મા બનાવ્યું બને છે. વળી જગત્ પ્રભુ ઉત્પન્ન કરે છે, તેવું અજ્ઞાન રહેત નહિ. આ જગત અનાદિકાળનું છે, તેમાં છ પણ અનાદિ કાળના છે. તેવું માનવું તે ખરું છે. વળી ઈસુના ઉપર જે પ્રીતિ રાખે છે તેનાં નામ તે જીવનના પુસ્તકમાં લખે છે તે પણ મિથ્યા છે. અરે ! આ દુનિયા ઉપર કરડે મનુષ્યો છે તેનાં દરરોજનાં પાપ લખવામાં તેને કેટલી બધી તસ્દી પડી. આ દુનિયાના માણસો હરઘડીએ પાપ કર્યા કરે છે તે તે અવસરે શું લખ્યા કરતા હશે ? ના. એ કાંઈ માનવા જેવી વાત છે જ નહીં, મનેકવિપત માલુમ પડે છે. વળી તેમનાં સારું કામ તથા ભંડાં કામ લખવામાં દિવસની કેટલી રૂશનાઈને વ્યય થતું હશે ? અને ત્યાં રૂશનાઈ કેણ બનાવે છે, લખવા માટે કાગળ પણ કેટલાક મેટા હશે. વળી લેકનાં સારા નરસાં કામ કઈ ભાષામાં અને કઈ લિપિમાં લખે છે? તેની પણ સાબીતી થતી નથી. વળી તમારા સ્વર્ગ લેક કેવડે માટે છે, સ્વર્ગનું બારણું અહીંથી કેટલું દૂર છે? અને તે લોઢાનું છે કે સેનાનું, વળી સ્વર્ગ લેક અહીંથી કેટલે દૂર છે અને ત્યાં સૂર્યને પ્રકાશ પડે છે કે કેમ? વિગેરે બાબતે કાંઈ ખુલાસે બતાવી શકશે? તમારાં પુસ્તકોમાં તે કાંઈ જણાતું નથી. માટે તમારી માન્યતા મનેકલ્પિત છે પણ ઇશ્વરપ્રણીત નથી એ નિ:સંદેહ માનજે. ૧ વળી તમને પુછીએ છીએ કે તમારે પ્રભુ નિત્ય છે કે અનિત્ય? ૨ રૂપી છે કે અરૂપી? ૩ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ? ઈત્યાદિનું જ્ઞાન બાઈબલમાંથી મળી શકતું નથી. વળી તમે પ્રભુને રહેવાનું સ્થાન સ્વર્ગ માને છે તે જગત્ કહેવાય કે નહીં ? જે જગત બન્યા પહેલાં તમારે પ્રભુ સાકાર કયે ઠેકાણે ઉભો રહ્યો હતો? અગર બેઠે હતો? વળી જે સ્વર્ગને જગતની બહાર ગણશો તો તેને બનાવનાર કોણ? જ્યારથી તમારો પ્રભુ હશે ત્યારથી તે સ્વર્ગ પણ હેવું જોઈએ. પ્રભુને તે અનાદિ માને છે ત્યારે સ્વર્ગ પણું
For Private And Personal Use Only