________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
તેઓ દૂર દેશમાં વસવાથી તેમના દર્શનના લાભ ગરીખ પ્રજા લઈ શકતી નહેાતી તે ફક્ત મૂર્તિ, છમી કે ચિત્રથી મળે તેમજ હતુ અને તે મુજબ પ્રજા તેમનાં દર્શનના લાભ લઈ આનંદ માનતી અને માને છે. વિલાયતમાં ખીરાજી ગયેલાં મહારાણી વિકટારીયા અને તેમની છખી આદિમાં કાંઈ તફાવત માનવામાં આવતા નથી. છમીમાં જેવા આકાર છે તેવા આકારવાળાં વિકટારીયા રાણી વિલાયતમાં થઈ ગયાં છે એમ સર્વે કાઈ સમજે છે. તેમ પ્રભુની પ્રતિમા-છત્રી-ચિત્રથી પણ સાક્ષાત્ થઈ ગયેલા પ્રભુનું સ્મરણ થઈ તેના ગુણા યાદ આવે છે; અને તેથી આપણું અવગુણુના ત્યાગ કરી ગુણુવત થવા ઉદ્યમી થઇએ છીએ. એવી રીતે પ્રતિમા માનવી એ યાગ્ય અને સાચુ છે. કબહુના. અરૂણાય પુસ્તક પાનું ૩૨ મરીયમ અને ખેાળામાં સુવાડેલા નાના ખાળક ઈસુ; પાનું ૩૯ મરીયમ અને ખાળામાં એસાલેા ઈસુ ખીજે ગામ જાય છે તેનું ચિત્ર; પાનુ ૪૬ ઇસુનું ચિત્ર; પાનું ૧૧૭ ઇસુને વધસ્થ ભ ઉપર ચઢાવ્યે વિગેરે ચિત્રા પણ ખાસ ઇસુનુ* સારીરીતે જ્ઞાન થવામાટે પુસ્ત કમાં છાપેલાં છે તે પણ મૂર્તિ છે. તમે કહેશેા કે માટી, પત્થર, ધાતુ વિગેરેની મૂર્તિ ( પ્રભુની આકૃતિ) જડરૂપ બનાવવાની પ્રભુએ ના કહી છે તેથી અમે તે બનાવતા નથી. ત્યારે કહેશે કે જરૂપ પ્રભુનું ચિત્ર ( કાગળ ઉપર શાડીથી છાપેલી પ્રભુની આકૃતિ ) કાઢવાના હેતુ શે ? પ્રભુએ તમાને આજ્ઞા આપી છે? એવા કાગળ ઉપરના ચિત્રથી શું પ્રભુને જડરૂપનુ દૂષણ નથી આવતું ? ક્યા કાયદા અને ક્યા પરમાણુથી એવી રીતે એક વાતમાં દૂષણ અને બીજી તેવીજ ખાખતમાં દૂષણુ નહીં, એમાં કાઇ ન્યાય કાઈ બતાવી શકાશે નહીં, માટે ફ્રાકટ કદાગ્રહ કરવા મૂકી દઈ સર્વ પ્રમાણેાવર્ડ મૂર્તિ માનવી ચાગ્ય ઠરે છે તેમ માના.
ખ્રીસ્તી-જે ઉપર આપણે રહીએ છીએ તે પૃથ્વીને એક દિવસ પરમેશ્વર બાળી મૂકશે. જો કે કદી કાઈનું ઘર ભડભડ
For Private And Personal Use Only