________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
રાખવાની પ્રભુએ કેમ મનાઇ નહી. કરી, એ એક વિચારવા જેવી
વાત છે.
થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી- ઈસુ ** ” એવા શબ્દ વાંચવાથી ઇસુનુ સ્મરણુ
જૈન-હાજી, હમે કર્યાં ના કહીએ છીએ પણ જરા વિચાર તા કરશેા કે શબ્દ વાંચવાથી સ્મરણ થાય છે ત્યારે મૂર્તિ દેખાથી સ્મરણ કેમ ન થાય ? અમને અને લોકોને મૂર્તિથી સ્મરણ થાય છે.
ખ્રીસ્તી-હા. મૂતિ દેખવાથી પણ પ્રભુનું સ્મરણ થાય છે.
જૈન-જીએ, ત્યારે પ્રભુનું સ્મરણ કરાવનારી એ વસ્તુ સિદ્ધ થઈ. એક ‘ પ્રભુ' એવા શબ્દ અને બીજી ‘પ્રભુની મૂર્તિ’ અને પ્રભુ એવા જે શખ્સ તે એઉ આપણે જડરૂપી રૃખીએ છીએ તાપણુ આપણને પ્રભુનું સ્મરણુ થાય છે. ત્યારે શું તે જડ મૂર્તિ તથા જડેશઢથકી પ્રભુ જડ મની. જશે ? ના, કર્દિ પણુ ખનવાના નથી. કેમકે પૂર્વ પ્રભુથઈ જનારને જાવનારી એ એ આકૃતિઓ છે. પ્રભુ એવા જડ શબ્દ ઉપર પ્રભુને જો ખેદ આવે તે પ્રતિમા ઉપર પણ આવે, પણ તેમ તે તમે માનતા નથી, તેથી પ્રતિમા માનવી ચેાગ્યજ છે, કેમકે એક વાત માનવી અને ખીજી ન માનવી એ મહાભૂલ ભરેલુ છે. જેમ વર્તમાન કાળમાં કલકત્તા તથા મુંબાઇ એવા એ શબ્દ લખ્યા તે આપણે વાંચ્યા તેથી આપણને ઘણા માણુસેાથી ભરેલા, ઘણી દુકાના અને હવેલીઓવાળાં કલકત્તા તથા સુખાઇ શહેરનું સ્મરણુ થાય છે. તથા મુખર્જીનું ચિત્રામણુ તથા લકત્તાનું ચિત્રામણુ આપણે જ્યારે દેખીએ છીએ ત્યારે મૂળ સ્વરૂપવાળાં અને શહેરાનુ આપણુને સ્મરણુજ્ઞાન થાય છે. મુંબઈ તથા કલકત્તા એવા જે એ શબ્દ આપણે જડરૂપ વાંચ્યા તેજ શબ્દો આપણને ઘણા મનુષ્યાથી ભરપૂર એવા એ શહેશનુ સ્મરણ કરાવી આપેછે. તે ખેનાં ચિત્રા-કાટા સ્મરણ કરી આપે છે. જેમ પ્રશ્ન એવા
For Private And Personal Use Only