________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવીએ કે તે માણસ સમુદ્રનાં માછલાં ઉપર તથા આકાશમાં ઉડનારા પક્ષીઓ ઉપર તથા ઢેર તથા આખી પૃથ્વી ઉપર અધિકાર ચલાવે. એ પ્રમાણે પરમેશ્વરે પિતાના રૂપમાં માણસ કર્યું, એટલે તેણે એક સ્ત્રી તથા એક પુરૂષને ઉત્પન્ન કર્યા.
પ્રીસ્તી-સાકર પરમેશ્વર છે, એ વાત આ વાર્તા ઉપરથી કેવી રીતે સાબીત થઈ તે બતાવે ?
જૈનપ્રભુની જેવી આકૃતિ હાથ, પગ, નાક, કાન, આંખ વિગેરેની હતી તેવીજ આદમની બનાવી, એટલે પિતાની આકૃતિ જે માણસ બનાવ્યો. આ વાર્તાથી પણ પરમેશ્વરને આકાર સાબીત થાય છે, માટે પ્રભુની મૂતિ બનાવવી અને તેની પૂજા કરવી એ વાત ઉત્તમ અને સત્ય છે.
ખ્રીસ્તી–પ્રભુએ પત્થરની અને માટીની મૂર્તિ બનાવવાની ના કહેલી છે, તે શા કારણથી કહી છે તે સમજાવશે ?
જેન–પ્રભુએ પ્રભુની મૂર્તિ બનાવવાની ના પાડી નથી કારણ કે તેથી ભક્તને પ્રભુનું સ્મરણ ધ્યાન થાય છે. સાંભળે સાહેબ !! પ્રભુ કેઈને કાંઈ પણ બાબતની હા ના કહેતે નથી. કારણ કે રાગ દ્વેષ જેનામાં રહ્યા હોય તેને હા ના કહે વાની ખટપટ રહેલી છે, માટે પ્રભુએ પિતા માટે કાંઈ કહ્યું છે એમ નથી. પરંતુ તમારા માનેલા પ્રભુએ જડરૂપમૂતિ બનાવવાની ના કહી એમ તે તે રૂબરૂ આવીને ખુલાસો ન કરે ત્યાં સુધી કહેવાય નહીં. પ્રભુએ પોતાની મૂર્તિ માનવા પૂજવાની ના પાડી નથી. કારણ કે મનકેથલિક વગેરે પણ ઈશુ મરિયમની મૂતિ માને છે. “ ઈસુ ” આ શબ્દ આપણે બાઈબલમાં વાંચીએ છીએ તેથી આપણને કેનું જ્ઞાન થાય છે ? ઉત્તર–ઈસુનું. ત્યારે ઈસુ (તે ઠેકાણે અર્થાત પુસ્તકમાં લખેલો ઈસુ ) એ શબ્દ જે છે તે જડ છે. રૂશનાઈથી બનેલ છે. તે શબ્દ ભુંસાઈ જાય તેવો છે. અને કેના પગ તળે પણ આવે છે ત્યારે તે જડરૂપી ઈસુ શબ્દ
For Private And Personal Use Only