________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ સારી અસર થાય છે. માટે ખેટે આગ્રહ તજી દઈને પ્રભુની મૂર્તિ અવશ્ય માનશે તે આત્મા, સુખ પામશે. જુઓ-બ્રાહ્મણે પણ પિતાના દેવની મૂર્તિ બનાવે છે, તેમ બૌદ્ધ પણ મૂર્તિને માને છે. વળી મુસલમાન પણ કબર કર્બલાના એક પત્થરને પૂજ્ય તરીકે માની ફુલ ચઢાવે છે. રેમનકેથલિક ખ્રીસ્તિયે પણ ઈશુ વગેરેની મૂર્તિને માને છે એમ સર્વ કઈ મૂર્તિ માનતા આવ્યા છે. અમારે જૈન લોકેને ધર્મ પ્રાચીન અનાદિને છે તેને ઓળખાવનાર જીનેશ્વર ભગવાનની મૂર્તિઓ છે કે જે હાલમાં કેટલેક ઠેકાણે ભેંયમાંથી નીકળે છે, તેને દેખી લેકે જાણે છે કે, ખરેખર આ પ્રાચીન ધર્મ છે. પહેલાં જૈનધર્મને ઘણે વિસ્તાર હતે તેની મૂર્તિ ખાત્રી આપે છે. સંપ્રતિરાજાએ તે સવા કરેડ બિંબ ભરાવ્યા હતા. અહીં મારા મિત્ર! આવી રીતે મૂર્તિ પ્રાચીન કાળની સિદ્ધ કરે છે તે તેમાં પિતાની મતિકપના દેડાવીને મૂતિ નહીં માનવી એવી તમારી માન્યતામાં ઘણું અજ્ઞાનતા છે.
ખ્રીસ્તી–પરમેશ્વર નિરાકાર છે માટે તેની મૂતિ ધાતુ, પત્થર અથવા માટીથી બની શકતી નથી.
જેન–હે મિત્ર!!! ઠીક. નિરાકાર નહિ ને સાકાર તમારે પ્રભુ કરે તે પછી મૂર્તિ બનાવવામાં વધે છે?
ખ્રીસ્તી–સાકાર કરે તે બનાવવામાં હરકત નથી, પણ પ્રભુ સાકાર છે એવું તમે કયા પુસ્તકને આધારે અમને કહે છે ?
જૈન-જુએ. અરૂણેય પુસ્તક પાનું ૧૬૪, તે સૂર્યથી અધિક તેજોમાં થઈને મેઘમાં આવશે અને સઘળા તે પણ તેની સાથે આવશે, તે ઘણું સઘળા ઉજળા સિંહાસન પર બેસો અને તેના માથા ઉપર રાજ મુકશે, અને સઘળા લેકે સિંહાસનની સામા ઉભા થઈ જશે. ત્યારે તે કઈ પુસ્તકને ખેલશે. જેમાં સઘળા લેકેનાં ભૂંઠાં કર્મ લખેલાં છે, તે જેમ અજવાળામાં તેમ અંધારામાં પણ સરખું જોઈ શકે છે, અને તમારા મનની સઘળી ઈચ્છા પણ જાણે છે. સઘળા દૂતો એસ
For Private And Personal Use Only