________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર્તાનું ખંડન જેવું હોય તે સમ્મતિતર્ક, દ્વાદશસારનયચક્ર, સ્યાદ્વાદરત્નાકર, અનેકાંત જયપતાકા, સ્યાદ્વાદકલ્પલતા, સ્યાદ્વાદમજરી. સ્યાદ્વાદરસ્નાકરઅવતારિકા, સૂપડાંગ, નંદીસત્ર, પ્રમાણપરીક્ષા, ન્યાયાવતાર, વિગેરે જૈનધર્મના ગ્રંથો દેખવા.
પ્રીસ્તી તમે જે લોકો જીનપ્રતિમાની પૂજા કરવી તથા તેને નમસ્કાર કરે તથા મુકિતને આપનાર પ્રતિમાને જાણવા એમ જે સમજે છો, તે મૂર્ખતાનું લક્ષણ છે.
જૈન–જીનેશ્વરભગવાનની પ્રતિમા દેખવાથી પરમેશ્વરના ગુણેનું સ્મરણ થાય છે. જેમ કાગળપર લખેલા અક્ષરાથી પ્રભુના ગુણોનું મરણ થાય છે તેમ જીનેશ્વરની પ્રતિમાથી પણ ઘણાજ ગુણે થાય છે.
પ્રીસ્તી–પ્રતિમાને દેખવાથી અરિહંત ભગવાનના સ્વરૂપનું સ્મરણ થાય છે એ વાત ખરી, પણ તેની (ભગવાનની મૂતિની) પૂજા ભકિત કરવાથી શું ફળ થાય છે ?
જૈન–તમારા મત મુજબ બાઈબલ વિગેરે પુસ્તક વાંચવા સાંભળવાથી પ્રભુના ગુણોનું તથા તેમના ઉપદેશનું ભાન થઈ જાય છે, તે તે વાંચવા સાંભળવાની અગત્ય છે તેથી તમે બાઈબલ વિગેરે પુસ્તકે રૂમાલમાં બાંધી જાપતાબંધ રાખી જેમ તેને માન આપે છે તેમ અમે પણ પ્રભુને માન આપીએ છીએ અને તેની ભકિત કરીયે છીએ. કારણકે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીપ્રભુ થઈ ગયા તેઓ સર્વજ્ઞ હતા. તેમણે ઘણા મનુષ્યને જૈનધર્મને ઉપદેશ આપે હતે. હાલ પિસ્તાળીસ આગમ વિગેરે પુસ્તકે છે તે પ્રભુના મુખની વાણું છે અને તેના કહેનાર
નેશ્વર વીરભગવાન છે, માટે અમે પ્રભુની મૂર્તિને સાક્ષાત ભગવાન માનીએ છીએ અને તેમના મુખની વાણીરૂપ જે સિદ્ધાંત તેને પણ અત્યંતભકિતથી પૂજીએ છીએ.
ખીની જેમ પત્થરની ગાય ધ આપતી નથી તેમ
For Private And Personal Use Only