________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈપણ કાર્ય થતું નથી તેમ ઇવરથી પણું થવાનું નથી. આકાશ નિત્ય વ્યાપક અક્રિય છે તે તે અકર્તા છે. તેમ ઈશ્વર પણ પણ અકર્તા છે, વળી તમે ઈવરને એક માને છે તે પણ ખોટું છે. એક મધપુડે બનાવવામાં સર્વ માખીઓ એકમત થઈ મધપુડે બનાવે છે તે ઇશ્વર પરમાત્મા, નિર્વિકાર, નિરૂપાધિક
જ્યોતિરારૂપને એકમત કેમ નહીં થાય. શું તમે ઇવરને કીડાથી પણ બુદ્ધિહીન, અજ્ઞાની બનાવ્યા કે જેથી એકમત થતું નથી, - પૂર્વપક્ષ-માખીઓ ઘણી ભેગી થઈ એક મધપુડે બનાવે છે તે પણ ઇશ્વરના વ્યાપારથી મધપુડે બને છે.
ઉત્તરપક્ષ–ત્યારે તે ઘરે બનાવ, પરસ્ત્રી ગમન કરવું, ચારી કરવી મારવું, ઇત્યાદિક સર્વ કામ ઇવરના વ્યાપારથી અને છે એમ માનવું જોઈએ, ને સર્વજીવ અર્તા સિદ્ધ થશે. ત્યારે પુણ્ય પાપનું ફળ કેને થવાનું?
પૂર્વપક્ષ-છવ, કુંભાર, ચાર ઈત્યાદિક સર્વે સ્વતંત્રતાથી (સાધીનતાથી) પિતા પોતાનું કાર્ય કરે છે.
ઉત્તરપક્ષ-ત્યારે માખીઓએ શું અપરાધ કીધું કે તેને સ્વાધીનપણું કહેતા નથી. વળો અનંત ઈશ્વર જે માનવામાં આવે તે એક જગત્ બનાવવામાં વિવાદ થઈ જાય તેતે વિવાદને કેણ દૂર કરે? વળી એક ઈવરને દેખીને બીજે ઈશ્વર આદે. ખાઈ કરે કે તું મારે તુલ્ય કેમ છે? આ માનવું પણ તમારું અજ્ઞાન છે. કેમકે ઈશ્વર ભગવાન્ સર્વજ્ઞ છે તે સર્વનું જ્ઞાન એકસરખું થયું અને તેથી એકસરખું જ્ઞાન થવું જોઈએ. વળી ઇવરે પવિત્ર છે, તેથી તેમને ઝઘડા સંભવતા નથી, અને ઝગડે કદાપિ કરશે તે તેને ઈશ્વર કેશુ કહેશે? અને જગકર્તા ઈશ્વર કેમ કરશે? માટે ઈશ્વર અનંત માનવામાં કોઈપણ દૂષણ નથી. ૨ વળી ઈશ્વર સર્વવ્યાપક છે તે પણ પ્રમાણિક નથી. ઈરિવર સર્વવ્યાપક શરીરથી છે કે જ્ઞાનથી છે જે શરીરથી . સર્વવ્યાપક ઈશ્વર માનશે તે સર્વ જગાએ ઇશ્વરનું શરીર સમાઈ
For Private And Personal Use Only