________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી કોઈ આંખના ડેકાણે કાન બનાવે અને કાનના કારણે આખ બનાવે, માટે એકજ ઈશ્વર હોવો જોઈએ. ૭ ઈશ્વર છે તે સર્વવ્યાપી છે. જે સર્વવ્યાપી ન હાયતે ત્રણ ભુવનને એકીવખતે કેવી રીતે ઉત્પન્ન કરી શકે? એક કાળમાં સર્વને બનાવી શકે નહીં. જેમ કુંભાર જે ઠેકાણે હેય છે તે ઠેકાણે કુંભ બનાવી શકે છે. પરંતુ દેશાવરમાં બનાવી શકતા નથી, ૪ તથા ઈશ્વર જે છે તે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ન હોય તે સર્વ કાર્યોનું ઉપાદાન કારણ જાણી શકે નહીં, અને ઉપાદાન કારણ જાણી ન શકે તે વિચિત્ર જગત કેવી રીતે બનાવી શકે? ૫ ઈશ્વર પોતાને વશ છે. પોતાની ઈચ્છાથી સર્વને સુખ દુઃખ આપે છે. ઇવર વિના સર્વને સુખ દુખ આપવાને કઈ સમથ નથી, અને જે ઇવરને પરતંત્ર (પરાધીન) માનીયે તો મુખ્ય કર્તા ઈશ્વર ન રહે. ૬ ઈશ્વર નિત્ય છે. જે અનિત્ય હેયતે તેને બનાવવાવાળે બીજો કોઈ ઈવર હે ઈએ. વળી તેના માટે બીજે જોઈયે આવી રીતે અનવસ્થા દૂષણ આવે, માટે ઈશ્વરને નિત્ય કહીએ છીએ.
જેના તરફથી ઉત્તર પક્ષ એટલે સામે જવાબ.
પ્રથમ અનુમાન તમેએ કર્યું તે બેઠું છે. આ અનુમાનથી વ્યાપ્તિ ગ્રહણ થતી નથી. વળી તમે કહેશો કે ઈશ્વર જગત ક્ત શરીરવાળે છે કે શરીર રહિત છે? તો કહેશે કે અમારી પડે શરીરવાળે છે કે પિશાચાદિકની પેઠે અદશ્ય છે? પ્રથમ પક્ષ માનશો તો પ્રત્યક્ષ બાધ આવે છે, બીજે પક્ષ માનશે તો ઈશ્વર દેખાતું નથી, તે ઈશ્વર દેખાતું નથી. તે ઈશ્વરના મહા
ભ્યથી કે અમારા કમનસીબથી? હવે પ્રથમ પક્ષ માનશે કે ઇવરના મહાભ્યથી ઇવર દેખાતું નથી તો તેમાં કેદ પ્રમાણ નથી. બીજા પક્ષમાં સંદેહની નિવૃત્તિ નહીં થાય, કેમકે ઈશ્વર છે કે નહિ એ સંશય રહ્યાં કરશે. વળી ઈશ્વરને શરીર રહિત માનશો તે ઈશ્વર કેઈ પણું કર્મ કરવાને સમર્થ નહીં થાય. જેમ આકાશ, અશરીરી હોવાને લીધે તેનાથી જેમ
For Private And Personal Use Only