________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરતત્ર છે? એક
સ્વતંત્ર
તે ઇશ્વથી સ્વતંત્ર છે કે હાય તા જગકર્તા મ્બિર કેમ થાય? અને એ પરતંત્ર ( પાસ્ક્રીન કર્મ ) હાય તા ઈશ્વરને આ જગતની ઉપાધિ વળગે છે. માટે ઈશ્વર જગતકર્તા નથી અને જગત્ તા અનાદિ છે, એ વાત ખરી છે.
હવે અન્યદર્શનીઆએ જેવી રીતે જગતના કર્તા ઈશ્વર માન્યા છે તે દર્શાવીએ છીએ. જગતનુ ઉપાદાન ( મૂળ ) કારણુ ઇશ્વર છે. એક ઈશ્વર અને ખીજી સામગ્રી એ એ પદાર્થ અનાદિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, એ ચારના પરમાણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન છે. આ નવ નિત્ય છે, અને દુનિયા અનાદિથી છે, કાઈની પણ અનાવેલી નથી, તેઓ જગત્કર્તા નીચે મુજબ સિદ્ધ ઠરે છે.
જીવબતિ છંદ.
कर्त्तास्ति कचिज्जगतः सचैकः । ससर्वर्गः सहस्वशः सनित्यः ॥ इमाकुवाकविडंबनाः स्युः । तेषांनयेषा मनुशासकस्त्वम् ॥ સ્યાહ્વાદમજરી.
અર્થ:—આ જગત્ પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી દેખાય છે. આ જગત્ ચરાચરના રચનાર કાઈપણ પુરૂષ વિશેષ છે. પૃથ્વી, પર્વત, સમુદ્ર વિગેરે સપૂર્ણ જગત કાર્ય હાવાથી તેનું કારણુ કાઇપણુ હાવુ જોઈએ. કારણ કે જે જે કાર્ય છે તે તે કારણવિના ઉત્પન્ન થઈ શકતાં નથી. જેમ કે, ઘટ, પટ, ક્રુડ, આગગાડી. તેમ જગત્ કાર્યરૂપ દેખાય છે, માટે તેના કારણભૂત ઇશ્વર અવશ્ય માનવા જોઇયે; તેા તે પ્રભુ છે. ૨ વળી ઇશ્વર છે તે એક છે. જે ઘણા પ્રભુ હોય તે એક એક કાર્ય કરવામાં સર્વની જુદી જુદી બુદ્ધિ થઈ જાય, ત્યારે કાર્ય ઉત્પન્ન થાય નહી. માટે એક ઇશ્વર માનવાની જરૂર છે. વળી કાઇ ઈશ્વર આપની ઈચ્છાથી ચાર પગવાળાં મનુષ્ય બનાવે, ખીજો ઈશ્વર છે પગવાળાં મનુષ્ય અનાવે. ત્રીજો પગવાળાં મનુષ્ય મનાવે,
આઠ
For Private And Personal Use Only