________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જશે તેના ઉપર પ્રભુએ શા ઉપકાર કર્યાં. એ વેદને બી આાથી પ્રભુ શું પરાપારી ઠરવાના ? ના, નહીં કરવાના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી—એમને ન માંથી કઢાડીને સ્વર્ગામાં લઈ જશે. જૈન—ડીક. તે તેમને નર્કમાં શા કારણથી જવા દીધા ?
ખ્રીસ્તી—પ્રભુ જે કાંઇ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ જીવને આધીન નથી. પ્રભુ તા જે ઈચ્છે છે તે કરી શકે છે. જેમ બાજીગર લાકડાની પુતળીને જેમ ચાહે તેમ નચાવી શકે છે. પુતળીને આધીન ખાજીગર નથી,
જૈન—જ્યારે જીવને કાંઇ આધીન નથી ત્યારે સારા ખાટ!નું ફળ પણ જીવને થવું નહીં જોઇએ. જેમ કોઈ સરદાર ( નાયક ) કાઇ નેકરને કહે કે તું અમુક કામ કર. પછી નાકર તે કામ કરે ને તેનું પરિણામ સારૂં અથવા ખરામ થાય તે તે નાયક શું નેકરને દંડ દઇ શકે છે ? ના કાંઈપણ દડ દઈ શકતા નથી. તેવીજ રીતે ઈશ્વરની આજ્ઞાથી જ્યારે જીવે પાપ પુણ્ય કયા તા તેનું ફળ જીવને થવું જોઇએ નહીં અને તેથી જીવની ખરામ ગતિ પણ થવી જોઇએ નહીં.
ખ્રીસ્તી જીવે કરેલાં પાપ
-
પુણ્યના અનુસારે પ્રભુ જીવાને દંડ આપે છે, તે કારણથી ઈશ્વર અદોષિત ઠરે છે. જે જેવું કરે તેને તેવુ ફળ મળે છે.
જૈન—આ તમારા કહેવાથી સંસાર અાદિ ઠરે છે. વળી ઈશ્વર ર્તા નથી તે પણ સિદ્ધ થાય છે. વળી જે કાઈ જીવ છે તેને જે કાંઈ આ ભવમાં પ્રાપ્ત થાય છે તે પૂર્વ જન્મના કરેલા મુતથી અથવા દુષ્કૃતથી થાય છે, અને પૂર્વ જન્મમાં જીવને જે સુખ દુ:ખ મળ્યુ. તે તેના પૂર્વના જન્મમાં કરેલા પુણ્યપાપાનુસાર મળ્યું જાણવું. એમ ઉત્તરોત્તરજન્મ થકી સુખદુઃખ ભાગવવુ થાય છે, એમ કરતાં સંસાર અનાદિ સિદ્ધ ઠરે છે. હવે વિચાર કરા કે જગકર્તા ઈશ્વર કેવી રીતે સિદ્ધ ઠરે છે? વળી કર્મ છે
For Private And Personal Use Only