________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અશખર બંધુતા ન હાઈએ ત્યારે તેની પરીક્ષા કરીએ છીએ. અર્થાત્ અજ્ઞાનદશામાં પારખવાની મરજી થાય છે. પરંતુ પ્રભુ તે અપારજ્ઞાની છે, આદમ અને હવા તેણે બનાવ્યાં; ત્યારે તેના મનની વાત પણ અગાઉથી પ્રભુએ જાશુવી ોઈએ. છતાં આ ઠેકાણે તમારા કહેવા ઉપર વિચારતાં અગાઉથી પ્રભુએ વાત જાણી એમ સંભવતું નથી. આદમ અને હેવાના મનની વાતની તેને ખબર નહાતી માટે તેણે તેમની પરીક્ષા કરી જણાય છે. તેથી કરીને તમારે। પ્રભુ અપારણાની સિદ્ધ થતા નથી. વળી ને તમે કહેશે કે આદમ અને હેવાના મનના વિચાર પ્રભુ જાણતા હતા તેમ છતાં ફક્ત પરીક્ષા કરવાને ફળ ખાવાની મનાઈ કરી હતી. આ પણ યુક્ત નથી. કારણ કે જે વાતનું જેને સંપૂર્ણ જ્ઞાન છે તે વાતની તેને પરીક્ષા કરવાનું કંઈપણ પ્રયેાજન હાયજ નહીં. તા પ્રભુ કે જે સંપૂર્ણ જ્ઞાનવત છે અને તેમના મનના વિચાર તે જાણતા હતા ત્યારે તેને એવી પરીક્ષા કરવાનું પ્રચાજન શું? અને તેથી ફળ શું? વળી પહેલાંથી જાણવામાં તે હતું કે આમ આજ્ઞાભંગ કરવાના છે છતાં વિના પ્રયાને મનાઈ કરી તેથી એમ અનુમાન થાય છે કે પ્રભુના મનમાં આજ્ઞા ભંગ થવા સખથી કાંઇક ઢચુપચુ હતું, નિશ્ચયાત્મક નહાતુ: ઇત્યાદિક ઘણાજ તમારા મતમાં કૃષણા આવે છે. વળી આદમ અને હવાએ પ્રભુની આજ્ઞા ભંગ કરી તેથી તેને પાપયુક્ત કર્યો તેા હાલ હારશ જીવા જન્મથીજ લુલાં, આંધળાં, અહેાં જન્મે છે; તેણે પ્રભુની શી આજ્ઞા ભગ કરી હતી કે તેઓ એવા જન્મ્યા ? કાંઇ નહીં, માટે ઈશ્વર, જીવને નિર્મળ, પાપી કે પુણ્યવાન્ મનાવી શક્તા નથી. જીવ પાતાના કર્મના ઉદ્દેય પ્રમાણે પાપી અને પુણ્યવાન બને છે. ખ્રીસ્તી—પ્રભુએ જગતની રચના, જીવના ઉપદ્મમાટે મનાવી છે. જીવાની પાસે ધર્મ કરાવી અનત સુખ દેવા માટે
બનાવી છે.
ધર્મ કરાવીને પાપકાર છે એતા ડીક,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાને અનંત સુખ આપવુ તે પરંતુ જે જીવા પાપ કરીને નર્કમાં
For Private And Personal Use Only