________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહી નહીં, કેમકે સર્વ વસ્તુ ઈશ્વરમય બની ગઈ. સ મય પત્થર એ પાંચમું કલંક. એમ ઈશ્વર૫ર ઉપર મુજબ પાંચ કલંક પડે. માટે તમારું કહેવું પ્રમાણભૂત કહેવાશે નહીં.
ખ્રીસ્તી-અમારે ઈશ્વર સર્વશકિતમાન છે. એ હેતુથી ઈશ્વર ઉપાદાન (મૂળ) કારણ વિના જગતું બનાવી શકે છે.
જૈન–આ તમારું કહેવું પંડિત પુરૂ કબુલ કરશે નહીં, કેમકે આ તમારા કહેવામાં કઈ પ્રમાણ નથી. ઉપાદાન (મૂળ) કારણ વિના કાર્યની ઉત્પત્તિ કદિ થઈ શકતી નથી. - જેમ ઉંટ-ગધેડાને સીગડું આ પ્રમાણે તમારા કહેવાને બાધ કરે છે. પરંતુ સાધનવાળું કઈ નથી.
ખ્રીસ્તી-ઈશ્વર પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થાય છે, તે તેને સુષ્ટિ કર્તા (જગની રચના કરનાર) કેમ મનાય નહી?
જૈન–-તમે કહો છો તેમ જે પ્રત્યક્ષ પ્રમાણથી ઈશ્વર જગતકર્તા સિદ્ધ થાય તે સર્વ કેઈ માને, અને તે સંબંધી વાદવિવાદ પણ થાય નહીં, કારણ કે પ્રત્યક્ષપ્રમાણુવસ્તુમાં વિવાદ થતો નથી. પણ સાંભળો. તમારા સવાલ જવાબની પહેલી પિથીમાં દેવ કે છે? એવો પ્રશ્ન ઉઠાવી તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, દેવ નિરાકાર છે. તેથી તમે કહે છે તેમ ઈશ્વર પ્રત્યક્ષ પ્રમાણુથી દેખાવાને પણ અસંભવ છે. માટે એ તમારૂં કહેવું ખોટું ઠરે છે.
ખીસતી–વાહ કર્યા વિના જગત્ થતું હશે કે? ચાલે, પ્રત્યક્ષ પ્રમાણ રહ્યું, તે હવે અનુમાન પ્રમાણુથી ઇશ્વર જગકર્તા સિદ્ધ થાય છે તે તમારાથી ના પડાય તેમ છે કે!
જેન–હા, અનુમાન પ્રમાણથી પણ જગતને ર્તા ઈશ્વર સિદ્ધ થતું નથી. કેમકે, જ્યારે ઈશ્વરે જગત બનાવ્યું એમ તમે કહો છો ત્યારે બતાવશે કે તે જગત નિત્ય બનાવ્યું કે અનિત્ય બનાવ્યું તેમાં વળી કદાચ જે તમે કહેશે કે, જગત, પશુ, પંખી, પ્રાણુ અને મનુષ્ય નિત્ય
For Private And Personal Use Only