________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
પશુ અહીંના લાફ઼ા જાણુતા નહીં હતા, પણુ ભાવીભાવથી ઇંગ્લીશ લેાકાનું હિંદુસ્તાનમાં રાજ્ય થયું તેથી લેાકેા તેમના વિષે માહિતગાર થયા. તેઓ પહેલાં જ 'ગલી અવસ્થામાં હતા. તેમનાં વસ છાલનાં હતાં. પણ તેમનામાં સંપ અને ઉદ્યમ હેાવાથી તેમની તેવી અવસ્થા ધીમે ધીમે નાબુદ થઈ અને હાલ તેમના વશો મેાટી સારી સ્થિતિએ પહેાંચ્યા છે અને તેમને સર્વોપરી સત્તાધિયાર ભાગવવાના વખત મળ્યા છે. તેમની સાથે તેમના ધર્મે પણ હિંદુસ્તાનમાં પગ ભર્યા, અને ખીચારા અજ્ઞાન અને ગરીખ ટેડ, વાઘરી, કાળી, માચી, વિગેરેએ ખ્રીસ્તી ધર્મના અગીકાર કર્યાં છે, ખ્રીસ્તીધર્મમાં કોઇપણુ માણુસ, તત્ત્વના જાણુ હોય એમ સિદ્ધ થતું નથી, તા વિશેષત: ધર્મ, અધર્મ, પુણ્ય, પાપની તેઓને યાંથી ખબર હોય! વળી આ તમારા ધર્મમાં યાં પશુ સભવતી નથી, કેમકે ખૂમ અરાડા પાડતી ગાયા, ભેંસ વિગેરે પશુઓને તથા તરફડતી માછલીઓને મારીને પેટ ભરવામાં એ ધર્મના પાલકા . જરા પણ આંચકા ખાતા નથી. જીવદયાનું ખરૂ સ્વરૂપ અને તત્ત્વની પીછાન તમારા ધર્મમાં મળે એમ છે નહી અને તેથીજ યાદિ વિષયમાં સુલટાનું ઉલટુ વન થાય એમાં નવાઈ નથી. અમારા તીર્થંકરે જે જે તત્ત્વ કહેલા છે તે સત્ય છે અને તેમના જ્ઞાનના પાર નથી, તે સર્વજ્ઞ અને સદી છે. સ્યાદ્વાધર્મ આ દુનિયામાં અનાદિના છે અને અનંતા કાળ જયવતા વર્તાશે, અને ચેાગ્ય મનુષ્ય કે જેને મુક્તિ જવાનુ` પાસે હશે તેનેજ આ ધર્મ પ્રાપ્ત થશે. દુનીઆમાં જુદા જુદા દેશના મનુષ્યા જુદો જુદો ધર્મ પાળે છે અને એક દેશમાં પણ કેટલાક જુદા જુદા પથ મતે ચાલે છે. પરંતુ જેણે તીર્થંકરોનાં વચન સાંભળ્યાં હશે અર્થાત્ જૈન ધમ માં આગમ અને જૈન ધર્મનાં પુસ્તકોના અભ્યાસ ગુરૂગમથી કર્યો હશે તેને તા જૈનધર્મ વિના ખીજે કાઈપશુ ધમ રૂચવાના તેમજ સત્ય ભાસવાના નથી.
For Private And Personal Use Only