________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
નદીમાં નહાવાથી રાગ નાશ થાય છે . એમ સ્પષ્ટ દેખાય છે છતાં માહારું તમા ના કહા છે, એ દૈવી વિચારવા જેવી વાત છે. ખ્રીસ્તી–તમા પ્રભુની મૂર્તિ કેમ પૂજો છે ?
જૈન—અમાશ પ્રભુએ અમાને તે પ્રમાણે આજ્ઞા કરી છે, માટે અમેા પૂજીએ છીએ. મૂર્તિ એટલે પ્રભુના જેવી આકૃતિ પછી હાય તા તે પાષાણુની હાય, માટીની હાય અથવા કાગળમાં ચીત્રલી હાય, તે સર્વે હમારે પૂજવા ચાગ્ય છે. પ્રભુની આકૃતિ ( મૂર્તિ ) જોવાથી પ્રભુના ગુણુનુ સ્મરણ થાય છે. જેમ કે, તે પ્રભુ, આંખથી પરસ્ત્રી ઉપર ખશબ દૃષ્ટિએ રૃખતા નહાતા, હાથ પગ વડે કાઈ પણ જીવના નાશ કરતા નહેાતા, જીભવડે કાઇના અવગુણુ ખેલતા નહાતા, અને સન્માર્ગે વવાના લાખા લેાકને ઉપદેશ દેતા હતા. એવા અનેક તેમના ગુણ્ણાનુ સ્મરણુ થતાં પોતાનામાં તેમના જેવું શરીર છતાં પણ માનસિક, વાચિક, સબધી, કાયિક સબ શ્રી, તેમના જેવા કાઇ પણ ગુણ દેખાતા નથી, મારામાં અને પ્રભુમાં ઘણા અંતર દેખાય છે, માટે એવા ગુણુ હું કયારે નિષ્પન્ન કરીશ. એમ વિચારા થત્રાથી મનુષ્ય પણ પ્રભુના ગુણુ સન્મુખ થાય છે અને તેનામાંથી અવગુણુ ટળતા જાય છે. વળી પ્રભુની આકૃતિ ઉપર ધ્યાન દેવાથી ધ્યાનની નિશ્ચળતા થાય છે. મનુષ્યને આકારવાળી વસ્તુથી નિરાકાર વસ્તુનું સ્મરણ થાય છે. જેમ નાનાં છેાકરાઓને જ્યારે ૧-૨-૩-૪ વિગેરે આંક શિખવવામાં આવે છે ત્યારે પ્રથમ ફક્ત માહાર્ડથી પાઠ કરાવવા કરતાં આકૃતિ સહિત દેખાડવામાં આવે છે તેા તે જલદી શિખી શકે છે, અને તેની તેના મનપર છાપ બેસી જતાં તે કદિ વિસરતા નથી, અને પછી આકૃતિ વિનાના એકડાનું ધ્યાન મનથકી નિશકારરૂપે થાય છે. આપણું કાંઇ માટુ ગામ પહેલા દેખીએ છીએ, ત્યારપછી તેનુ સ્મરણ થાય છે કે તે આવા પ્રકારનું છે. જે પહેલાં આકૃતિ સહિત નગર ટૂખ્યું નહીં હાય તા સ્મરણુ શી રીતે થાત ? માટે તેવીજ રીતે પ્રભુનું સ્મરણુ થવામાં પ્રથમ આકૃતિ જોવાની આવશ્યકતા છે, તેથી પ્રભુની મૂર્તિ બનાવવાની
For Private And Personal Use Only