________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે વિષે છે અભિપ્રાય બાંધશે. વારૂ ! અમને તે કોઈપણ વિદ્વાન તે પ્રભુ પુત્ર છે એ અભિપ્રાય બાંધે એમ લાગતું નથી.
ખી –નદીમાં નહાવાથી કાંઈપણ પુણ્ય થતું નથી અને દુખે નાશ થતાં નથી.
જેન–તે બાબતમાં અમને હરકત નથી. પણ તમારા પુસ્તકમાં નાહવાથી કોઢ રેગમે તેવું લખેલું છે, જેમ કે (તે નીચે પ્રમાણે) ઈસ. પૂર્વે ૮૪ આરામના રાજાને સેનાપતિ નામન કરીને હતો. તે પોતાના સ્વામી આગળ
ભાદાર અને માનીતું હતું તે નામનની સ્ત્રી પાસે એક દાસી રહેતી હતી. તે નાની દાસી પિતાની શેઠાણું આગળ આવી અને બેલી કે, આપણું સાહેબ જે સમરૂનમાના પેગમ્બરની પાસે જાય તે કેવું સારૂં! તરત તેમને કેઢ રેગ જાય. એ વાતની નામનને માલમ પડી. નામન લાંબી મુસાફરી કરીને ઈસાઈલ દેશમાં આવ્યું અને એલીસા પેગમ્બરના ઘર આગળ આવી ઉભું રહે. એલીસાને એ વાતની ખબર પડતાં એની પાસે એક માણસને મોકલી કહેવડાવ્યું કે, “ તું જઈને યર્દનમાં સાત વાર સ્નાન કર કે જેથી તું શુદ્ધ થઈશ.” તે સાંભળીને નામન ઘણે ગુસ્સે થયે અને ચાલ્યું જતાં કહેવા લાગ્યું કે, હું તે મનમાં એમ ધારતું હતું કે, જરૂર મારી પાસે એલીસા ઘરમાંથી નીકળીને આવશે અને ઊભો રહેશે અને પોતાના દેવ પ્રભુને નામે વિનંતી કરશે અને મને હાથ ફેરવી કેઢ પગથી છોડાવશે, એમ કહીને દેધ કરી (કેષ સહિત) નામન ચાલ્યા ગયે ત્યારે પાછળથી એલીસાના ચાકરે આવી બેલ્યા કે, જરૂર પેગમ્બરના કહેવા પ્રમાણે કરવાથી તને ફેર પડશે. તેણે તે પ્રમાણે યર્દનમાં સાતવાર ડૂબકી મારી તેથી તેને કેટરગ ગયે, અને નાના છોકરાના જેવું શરીર થયું તેથી તે ખુશી થશે, અને કહયું કે, ખરેખર ઈસ્માઈલમાંજ દેવ છે. તે વાર પછી એલીસાને દાન આપવા માંડયું પણ તે તેણે લીધું નહી. ઈત્યાદિક દૃષ્ટાંત ઉપરથી તમારા શાસ્ત્ર મુજબ
For Private And Personal Use Only