________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પછી ઈસુએ પિતરને કહ્યું કે, જે હું તારા પગ ન ઊં તે તું મારે આજથી શિષ્ય નહી. એમ કહયા પછી ઈસુ પાસે તેના શિષ્ય પિતરે ખુશીથી પગ ધોવરાવ્યા. ઈસુને શિષ્ય યહુદા દુષ્ટ હતું અને તે ઈસુનું ખરાબ ઈચ્છતું હતું, તોપણ ઈસુએ યહુદાના પગ ધોયા. સઘળા શિષ્યોના પગ ધોઈ રહીને ઈસુ સર્વ શિષ્યની જોડે વાતો કરવા લાગે. હવે યહુદા દુષ્ટ છે,
એ દુષ્ટ લોકેને લાવશે અને તે દુષ્ટ લોકે મને પકડીને મારી નાખશે, અને ઈસુ શિષ્યની સાથે ભેજન કરતાં બેભે કે, શિષ્યો ! તમારામાંને એક દુષ્ટ મને લેકેના હાથમાં સેંપશે અને તે લેકે મને મારી નાંખશે. આ સાંભળી બધા શિષ્ય દીલગીર થયા. પિતર બે કે, શું તે હું છું ? યેહાને પુછયું કે, તે હું છું? હાન પોતાનું માથુ ઈસુની છાતી પર લગાડીને બેઠા હતા. પિતરે તેને ઇસારે કીધું કે, કેણ દુષ્ટ લેકેને તમારું કેકાણું બતાવવાનું છે. ત્યારે ઈસુએ કહયું કે મારી સાથે જેટલી બાળે છે તે, તેટલી બળનાર યહુદા ઈસકારીયત હતે. તેણે ઈસુ સાથે પિતાની જેટલી બળી હતી. પછી ઇસુએ યહુદાને કહયું કે, તારે જે કરવું હોય તે કર. ત્યારે યહુદા ઉઠીને બહાર ગયો અને દુષ્ટ માણસોના ચાકર લઈને ઈસુને પકડવાને વાડીમાં આવ્યું. ઇસુ, વાડીમાં પિતર, યાકુબ અને હાન એ ત્રણ શિષ્ય સાથે હતે. ઈસુએ પગે પીને પ્રભુ ની પ્રાર્થના કીધી. યરૂસલેમના અભિમાની લોકેના ચાકરે આવ્યા. પિતરે તરવાર લઈને એક દુષ્ટ માણસને કાન કાપી ના. દુષ્ટ લેકેની પાસે ઈસુને મુકીને સઘળા નાસી ગયા. પછી દુષ્ટ લેકેએ દેરડાવતી ઈસુના હાથ પગ બાંધ્યા, અને યણસાલેમમાં લઈ ગયા. ઈસુ તેઓની સાથે ઘેટા જે નરમ થઈ ચાલે. દુષ્ટ અભિમાની લેકે ઈસુને ધિક્કારતા હતા, તે ઈસુની રાહ જોતા હતા. ઇસુ આવે કે તુરત જ આપણે તેને ( ઈસુને ) મારી નખાવીશું. થોડીવાર પછી દુષ્ટ ચાકરે ઇસુને લઈ હવેલીમાં આવ્યા. તેને જોઈ દુષ્ટ લેકે ખુશી થયા, તેઓએ તેને ઓરડાની
For Private And Personal Use Only