________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દે સિદ્ધ કરે છે. જુઓ જેનેના ગ્રંથ-સંગ્રહણી, જબુલીપ પન્નતી, પન્નવણુ વિગેરે.
ખ્રીસ્તી–જે માણસને આત્મા છે તે પશુને નથી. એમાં ફેર છે તેથી પશુને આત્મા પ્રભુને ઓળખી શકતે નથી, માટે તેને જીવ કહેવાય છે અને મનુષ્યામા, પ્રભુને એળખી શકે છે.
જન–પશુને પણ જ્ઞાન હોય છે. જેમકે, તે ઘાસ ખાય છે, પણ પત્થર ખાતે નથી, તેઓ પોતાના વાછરડાને ધવરાવે છે અને બીજા પશુના વાછરડાને ધવરાવતાં નથી. વળી કે તેને લાકડી લઈને મારવા જાય છે તે તે નાશી જાય છે, સારૂં હું સમજવાની તેનામાં જ્ઞાનશક્તિ છે. માટે મનુષ્યમાં આત્મા છે, તેમજ પશુમાં પણ આત્મા છે. મનુષ્યને પશુ કરતાં જ્ઞાન વિશેષ હોય છે, કારણકે પશુને વિશેષ કર્મ લાગેલાં હોય છે. જેમ જેમ કર્મને નાશ–છાપણું તેમ તેમ જ્ઞાન વિશેષ પ્રગટે છે, પરંતુ આત્મા તે સર્વના સરખા છે.
પ્રીસ્તી–પ્રભુના પુત્ર ઈસુ જે આ દુનિયામાં બીજે કઈ થયો હોય એમ દેખાતું નથી.
જૈન–પ્રભુના પુત્ર ઈસુએ જે કામ કયાં તે વિચારવા લાયક છે, તેના જે દુનિયામાં બીજે કેણુ કહેવાય વારં?
ખ્રીસ્તી–તેના શાં કામ વિચારવા લાયક છે. આ શબ્દ શા કારણે છેલ્યા ?
જન- યરૂસલેમમાં પિતાના શિષ્ય સાથે ભેજના કયા પછી ઈસુએ ઊઠીને એક અંગુઠે લઈને પોતાની કમરે વીંટાળે, ને એક વાસણમાં પાણી લઈને પોતાના શિષ્યોના પગ દેવા લા, અને કમરે વીંટાળેલા રૂમાલથી પગ લુંછી નાખવા લાગે.
જ્યારે તે પિતર પાસે આવ્યું ત્યારે પિતર બોલ્યા કે, મારા પગ તમારે જોવા નહીં, કારણ કે પિતાર સમજતા હતા કે પગ છેવા એ ચાકરનું કામ છે. ઈસુ આપણુ પગ ધોવે એ અઘટિત
For Private And Personal Use Only