________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–પ્રભુ તે અષી છે તે સર્વ મનુષ્ય ઉપર દયા રાખે છે માટે તે ઘણે ભેટે છે.
જૈન–તમારા માનેલા પ્રભુ સંબંધી વિચાર તે કરે કે દ્વેષ રહિત અને દયાવંત હવે શી રીતે કહેવાય? એમ તે કરતું નથી.
ખીસ્તી–શાથી એમ કહે છે ? તેમાં શું પ્રમાણ છે, તે બતાવે. તમારા મનથી જ કહે છે કે શું ?
જેન–અરે જુઓ તમારજ પુસ્તકો અમારા મનથી અમે કાંઈ કહેતા નથી. તમારું પુરાતન સ્થાપનાનું પુસ્તક પત્ર ૯૨૫ અધ્યાય ૩૭ માં લખ્યું છે કે, “ પ્રભુના દુતે આ સુરની છાવણીમાં ૮૫૦૦૦ માણસને મારી નાખ્યા વળી બીજુ પ્રમાણઈરમયાના ભવિષ્યવાદ પાના ૯૬૮ માં લખ્યું છે કે, જે લોકો મને છોડીને અન્ય દેવની આગળ ધુપ બળશે તથા પોતાના હાથના કામને ભંજન કરશે તેઓને દુષ્ટપણને લીધે મારા ન્યાથશાસન કરીશ.
ખ્રીસ્તી–તેમાં પ્રભુને શું કહેવાનું છે ?
જૈન-જુઓ, પ્રભુના દૂતે એક લાખને પંચાસીહજાર માણસને મારી નાખ્યા. મરનારાઓએ પ્રભુને શે અન્યાય કીધે હતે ? પોતાના રાજાની સેવા બજાવવા તેમને લડવું તે ન્યાય છે, તેમાં મરનારાઓને શું વાંક હતો તે બતાવે. તે માણસે પર પ્રભુની દયા હેત તે પ્રભુના દૂત કેમ મારે ! વળી બીજા દેવ આગળ ધુપ કરનારાઓ ઉપર પ્રભુને કેપ થયે તેથી તે ફેધી ઇર્ષ્યાળુ થયે, વળી તમે કહેશે કે પ્રભુએ બીજા દેવેની આગળ ધૂપ કરવાની મનાઈ કરી હતી અને તેમણે બીજા દેવે આગળ ધૂપ કર્યો. પ્રભુને કાયદે માન્ય નહી તેથી તેમના ઉપર ક્રોધ ચઢ. એમ કહેવું પણ અયુક્ત કરે છે. જેમકે, પાંચ છેકરાઓને કઈ બાપ છે તેણે પિતાના છોકરાઓની આંખો ફાડી નાખીને કહ્યું કે, તમે ઘરની આગળ આંગણુમાં રહેલા ઝાડને અડકશે તે તમને તરવારથી મારી નાખીશ. બીચારા છોકરા
For Private And Personal Use Only