________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેટે ઈસુને જન્મ આપે ત્યારે તે ગર્ભમાં કેટલાક દિવસ રહ્યા હોવા જોઈએ અને ગર્ભમાં મળમૂત્ર વિના બીજા આહારને સંભવ નથી તે તે આહાર પવિત્ર આત્મા ઈસુને કેમ ઘટે ? તમે કહેશે કે, ગર્ભમાં પરમેશ્વરના મહિમાથી તે આહાર કરતો નહેતે, તે તેઓએ મોટા થયા પછી માણસને મેલ; લીટ ઇત્યાદિ ભક્ષણ કરનાર માછલીઓનું ભક્ષણ કેમ કર્યું. ?
ખ્રીસ્તી–સાંભળો, પ્રભુ તે ન્યાયી ને સર્વજ્ઞ છે તે પિતે દુનિયામાં પર્વત જેટલું રૂપ ધરીને આવે તે સ્વર્ગમાં ખાલી જગ્યા રહે માટે તેનું રૂપ ધરીને આવ્યા નહીં, અને પિતાને મહિમા દેખાડવાને વાસ્તે કુમારી મરીયમને પેટે ઈસુને જન્મ આપે. - જૈન–ન્યાયી અને સર્વજ્ઞપણને તમે જે ફાંકે તમારા પ્રભુમાં ધરાવે છે તે વાસ્તવિક દીસતું નથી. કેમ કે, જ્યારે ઈસને બે હાથે તથા બે પગે ખીલા ઠોકયા ને વધસ્થંભ ઉપર ચડાવી તેની આગળ તેના પ્રતિપક્ષી જેશીઓએ કહ્યું કે હું જે તું પ્રભુને દીકરી હોય તે વધથંભ ઉપરથી ઉતરીને આવ અને હે મંદીરના પાડનાર! તું પિતાને બચાવ. તે આંધળાં પાંગળાંને બચાવ્યાં તે હવે પિતાને કેમ બચાવી શકતો નથી ? આ ખરું છે તે અમે પુછીએ છીએ કે, ઈસુને ફાંસી દીધી તે ન્યાયથી કે અન્યાયથી ? કદાચ તમે અન્યાયથી દીધી કહેશો તે પ્રભુ શું નહોતે જાણતું કે મારા દીકરા ઉપર અન્યાય ગુજારનારા ઉભા થયા છે અને એવા દુશ્મનો ઈસુના જાણતા હતા તે તેમને તેણે કેમ મારી નાખ્યા નહીં. વળી કદાચ તમે કહેશો કે ઈસુને ફાંસી દીધી તે ન્યાયથી દીધી માટે પરમેશ્વરે તેના શત્રુઓને મારી નાખ્યા નહીં, તે અમે પુછીએ છીએ કે ઈસુએ પરમેશ્વરની ભક્તિ કરી તેનું શું ફળ મળ્યું ? આ જોતાં કાંઈ નહીં. વગેરે ઘણા
For Private And Personal Use Only