________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને હાથ કહાડી મારા ઉપર મુ. વળી જુઓ હજકીઆલભવિખ્યવાદીનું પુસ્તક પાનું ૧૦૭૫ માં એમ લખ્યું છે કે ” વંટેળીયાને વાયુ ઉપરથી આવ્યું, તેની વચમાં અગ્નિ તેમાં કાચમણુના જેવું તેજ છે. તેઓની વચમાંથી ચાર પ્રાણુઓની પ્રતિમા, તે દરેક પ્રતિમાના ચાર મુખ, અને ચાર ચાર પાંખ. પ્રભુના ગોરવની પ્રતિમાને આભાસ નેજ મેં જોયે, અને હું ઉંધો પડયે. જે મેં બેલનારને શબ્દ સાંભળે. એ વિગેરે સાકારપણું દેખવામાં બીજા દૃષ્ટાંત છે, અને નિરાકાર માને છે એ મેટા વિરોધની વાત છે.
ખીસ્તી–તમેને અમેએ કહ્યું એમાં શો વિરોધ આવે છે?
જેન–અમને તે કાંઈ પણ વિરોધ તથા હરકત આવતી નથી, પણ તમારા એક ગ્રંથમાં “નિરાકાર” અને બીજા ગ્રંથમાં % સાકાર” માને છે. ત્યારે તમારાં બે પુસ્તકમાંથી પવિત્ર કયું પુસ્તક સાચું માનવું અને કયું ખાટું માનવું, એ વિચારવા જેવું છે.
પ્રી–પ્રભુ તે નિરાકાર છે, પણ તેની ઘણી ભક્તિ કરે છે તેને દેખાવ આપે છે.
જેન–અરે! ઓ મારા મિત્રો, આ તમે શું બેલે છે? તમને બોલતાં જરાપણ વિચાર પડતો નથી, કે જેને આકાર ન હોય તે શી રીતે આંખે દેખાય? અને આંખે દેખાય તે નિરાકાર કેમ કહેવાય? માટે તમારા અભિપ્રાય ઉપર વિચાર કરતાં જ નિરાકાર તે કહેવાશે નહીં. વારૂ એતે સમજ્યા. હવે તમારા માનેલા પ્રભુએ કેટલા દિવસમાં જગત્ બનાવ્યું તે જણાવવા કૃપા કરશે?
- પ્રી-હા. આ વિષે તે અમો ખુલ્લે ખુલાસે જણાવીએ છીએ કે, દિવસ પહેલે–પરમેશ્વરે કહ્યું કે, અજવાળું થા. ત્યારે અજવાળું થયું પછી અજવાળાને અંધકારથી જુદુ કર્યું એટલે રાત દિવસ થયો. બીજે દિવસ–પ્રભુએ આકાશ બનાવ્યું.. ત્રીજે દિવસ–પાણીથી પૃથ્વી જુદી કરી તેમાં વનસ્પતિ તથા ઝાડને
For Private And Personal Use Only