________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કલ્પના કરવાની જરૂર રહેતી નથી. કારણકે પુણ્ય પાપ કર્માનુસાર અને સ્વયમેવ શુભાશુભ જન્મો અને સુખદુ:ખ થાય છે તેમાં અન્યજીવ અને જડવસ્તુઓ સુખદુઃખમાં નિમિત્તકારણરૂપ થાય છે. હવે મૂલ વિષય ઉપર આવીને કહેવાનું કે આત્માના અને કર્મના ગે પુનર્જન્મે છે અને તે સિદ્ધ થાય છે. શૈદ્ધા પુનર્જન્મના સિદ્ધાંતને માને છે. હિંદુઓ પુનર્જન્મના સિદ્ધાંતને માને છે. જૈન શાસ્ત્ર પુનર્જન્મના સિદ્ધાં. તને સ્વીકારે છે. બુદ્ધને પગમાં ખીલે વાગ્યો તેથી તેના શિષ્યએ પુછયું કે ભગવન !! તમને ક્યા કર્મથી ખીલે વાગ્યે? ત્યારે બુદ્ધ મહાત્માએ કહ્યું કે અહીંથી એકાણુમા ભવમાં મેં શકિત વડે એક પુરૂષને હર્યો હતે તે પાપ કર્મ હાલ આ ભવમાં ઉદયમાં આવ્યું અને તેથી પગે વિધાયે, અર્થાત્ ૌતમ બુદ્ધના આ દ્રષ્ટાંતથી પુનર્જન્મો સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ ભગવદગીતામાં કહ્યું છે કે–અનેરાગભસંહિતાનો પતિ viળતિમ અનેક જમેથી જેણે આત્માની સાધના કરીને સંસિદ્ધ થયેલ છે તે પરગતિ અર્થાત્ મુક્તિને પામે છે. ભગવગીતામાં અર્જુનને કૃષ્ણ કહે છે કે વન વારિ પરીતાનિ મેતવાળું- હે અર્જુન ! મારા અને તારા ઘણા જન્મ થયા. જૈનશાસામાં તીર્થંકરના અને અન્યના જન્મનું વર્ણન ઘણું છે, તેથી અમે આ પુનમ માનીએ છીએ. “તમે એમ કહેશો કે સાતહજાર વર્ષ પૂર્વે પ્રભુએ જગત રચ્યું,” તે પણ અસત્ય કરે છે. પ્રભુ જે મનુષ્યોને પેદા કરે છે તે પુછવાનું કે તે ન્યાયથી સર્વ જીને બનાવે છે? એમ કહશે તે સર્વજને એક સરખું કર્મ લગાડવું જોઈતું હતું. તેવું તે છે જ નહીં. તમે કહેશે કે મનુષ્ય જન્મની પહેલાં કર્મનહોતું, કર્મ તે મનુષ્ય જન્મ પછીથી લાગે છે તે કહેવાનું કે-કર્મને લગાડનાર કોણ જે કહેશો પ્રભુએ લગાડ્યું તે કર્મનો દેષ ખરેખર પ્રભુના શિરપર આવશે. જે કહેશે કે શયતાને કર્મ લગાડયું તે તેમાં જીને દેષ નહીં હોવાથી છેલ્લા દિવસે પ્રભુએ પાપીઓને પણ નરકમાં ન નાંખવા જોઈએ, કારણ કે તેમાં
For Private And Personal Use Only