________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતે પાછાં બન્નેનાં શરીશ પ્રગટવાં એ પણુ પુનઃ શરીર દ્વારાછત્રન હાવાથી અલ્પાંશે પણ પુનર્જન્મ છે. કર્મ પ્રમાણે જન્મ થાય છે. શુભ કમીને પુણ્યાત્માને સ્વર્ગ મળે છે અને પાપકમી ને નરક મળે છે તેમાં તેમનાં પુણ્ય અને પાપકર્મજ હેતુભૂત છે, અને પુણ્ય તથા પાપના અનુસારે ખીજા દેહધારીને તે સ્વર્ગમાં સુખ અને નરકમાં દુ:ખ ભાગવે છે. કર્મરૂપ પ્રભુએ તેમને ન્યાય કર્યો. તમા કહેા છે કે અમારા પ્રભુએ ન્યાય કર્યો. જેને તમે તમારા પ્રભુ કથા છે તે અપેક્ષાએ અમેાએ માનેલ શુભાશુભકર્મ તેજ પ્રભુરૂપકથી છે. અને શુભાશુભ કર્મના અનુસારે સ્વર્ગ નરકમાં જવું તે પુનર્જન્મ છે, તે અપેક્ષાએ સિદ્ધ થાય છે. આપણા આ જન્મની પહેલાં જન્મ હતા. આત્મા અનાદિ કાલથી છે તે ઉત્પન્ન થયા નથી અને તેના કેાઈ ઉત્પન્ન કર્યાં નથી માટે અજ છે. જે ઉત્પન્ન થાય છે તે કાર્યરૂપ હાવાથી ઘટની પેઠે નષ્ટ થાય છે. આત્મા જો ઘટની પેઠે માના તા તે અનંત જીવનવાળા હાય નહીં. બાઈબલમાં પણ આત્માનું અનંતજીવન લખ્યું છે, તેથી પ્રભુએ આત્માને બનાવ્યા નથી અને આત્માની સાથે કર્મના સંચાગ પણ પ્રભુએ કર્યો નથી. અનાદિકાલથી આત્માની સાથે કર્મોના સંખપ છે. તેથી શુભાશુભકર્મોના અનુસારે અનાદિકાલથી આત્મા શરીરરૂપ વસ્રાને ધારણ કરતા જાય છે અને બદલતા જાય છે એમ પુનઃ પુનઃ નવાં શરીર પ્રગટાવવાં અને જૂનાંના ત્યાગ કરવા તે પુનર્જન્મ છે અને એવા પુનર્જન્મ આત્માએ અન"તીવાર લીધા અને આત્માની સાથે જ્યાંસુધી કર્મ રહેશે ત્યાંસુધી આત્મા અનેક જન્માને લેવાના અને છડવાના કર્માનુસારે શુભાશુભ અવતાર થાય છે. તમે પણ માના છે કે પુનરૂત્થાનના દિવસે પ્રભુ મરેલાંને ઉઠાડશે અને તેના શુભાશુભકર્મના અનુસારે સ્વર્ગ નરકને આપશે એ ઉપરથી સિદ્ધ થયુ કે જીવાની સાથે તમારા પુનરૂત્થાનના દિવસસુધી પણ કા રહ્યું અને પ્રભુ પણ કના અનુસારે કુલ આપશે અર્થાત્ કના કાયદાને
For Private And Personal Use Only