________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણ અશે લષિયોને ચમત્કારને પ્રગટાવે છે. તેવું જો ત્યાં થોડું ઘણું દેખવામાં આવે છે તેથી કંઇ અમુકજ ચમત્કારી પ્રભુને પુત્ર છે અને બીજા નથી એવું સિદ્ધ થતું નથી. પિતાના પુત્રની પેઠે આપણે પ્રભુને પિતા માનીને પુત્રની પેડ વતી પ્રભુની ભક્તિ કરવી તેમાં પ્રભુ પુત્ર એવી ઉપમા ઘટી એવી પ્રભુ પુત્રની ઉપમા સર્વ ભકત સતેને ઘટી શકે છે તે પ્રમાણે ઈશુ પણ પ્રભુ પુત્ર તરીકે ગણાય તે વિરાધ નથી પણ પ્રભુને પિતાના પુત્રની પેઠે પુત્ર માનતાં વિધ અસત્યતા આવે છે, માટે વિવેકદ્દષ્ટિથી સત્ય વિચારને સત્યને માને તે આત્માની ઉન્નતિ થશે. ઈશુ ક્રાઈસ્ટ સંબંધી જનામાં અને નવાકરારમાં જે કંઈ લખવામાં આવ્યું છે તેમાં તેમના શિષ્યોએ રાગમહિમાષ્ટિથી કંઈક વિશેષ કેમ ન લખ્યું હેય તે વિચારવા જેવું છે. લેકે પિતાના ગુરૂને પ્રભુ સમ મહિયા વધારવાને તેમની પાછળ ચમત્કારીચરિત્ર લખે છે, તેથી ચમકારે તરફ ન જોતાં આત્માના સદ્દગુણેની વૃદ્ધિ થાય અને દુષ્ટાચાર હિંસાદિ દુર્ગણ દેશને નાશ થાય તે તરફ ખાસ હામ રાખી પ્રવર્તવું જોઈએ. અને ગમે તે ધર્મવાળાના સદગુણના સગી બનવું જોઈએ અને દુર્ગ તરફ લક્ષ્ય ન રાખવું જોઈએ. ' ખીરિત-તમા જૈન હિંદુઓ અને બૌદ્ધો પુનર્જન્મ માને છે અને અમે આત્માને પુનર્જન્મ માનતા નથી.
જૈનપ્રીતિબંધુ! તમે પુનર્જન્મ માને અગર ન માને તે તમારી મરજીની વાત છે. તમો ભૂતેને માને છે તે એકવાર મનુષ્ય હતાં. એક શરીર પછી બીજુ શરીર લેવું તે પુનર્જન્મ છે. તમે બાયબલના આધારે માને છે કે એક દિવસ પ્રભુ આવશે તે સર્વ મરેલાઓને ઉઠાડશે અને પાપી ધર્મીઓની હારમાં વેંચી નાખશે, જેઓએ ધર્મ કર્યો હશે તેઓને આકાશનું અનંત રાજ્ય આપશે અને જેઓએ પાપ કર્યો હશે તેઓને સદાનું નરક આપશે; પ્રભુ, સર્વજીને ઉઠાડશે તે
For Private And Personal Use Only