________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અટકાવવા
કેટલાક ગરીબ જેને દુઃખના માર્યો ખ્રીસ્તી થઈ ગયા છે. અમ દાવાદની જૈનમાઁડીંગમાં કપડવંજના એક નાના ટેકરા ભણત હતા, તેને રસ્તામાંથી એક ખ્રીસ્તીએ ફાસલાવી ઉપાડી લીધા તેના સામેા કેસ લડવામાં આવ્યા તા પણુ જૈન બાળક મળ્યા નહીં. ખ્રીસ્તી પાદરીઓનું એકજ લક્ષબંદુ છે કે આખી દુનિયાને ખ્રીસ્તી અનાવી દેવી. મુસલમાનને એકજ ધ્યેય છે કે આખી દુનિયાને મુસલમાન ખનાવી દેવી અને તેનેમાટે જે થાય તે કરવું. જૈના અને હિં દુઆ આવી સ્થિતિમાં ઉંઘે છે. લાખા કરાયા રૂપીઆ બીજી ખાખતામાં વાપરે છે, પણ ગરીમાને ખ્રીસ્તી થતા એ તરફ લક્ષ દેતા નથી એ મેાટી શાકની વાત છે. હવે જન સાધુઓ વિશેષ સ ંખ્યામાં વધ્યા વિના જૈનધર્મના ઉય થવાના નથી. શ્રી આત્મારામજી ઉર્ફે વિજયાનન્તસૂરિએ જૈનધમની ઉન્નતિમાટે ઘણા આત્મભાગ આપ્યા છે. હાલના આચાર્યએ તથા સાધુઓએ તથા શ્રાવકાએ અન્યધમી આના થતા હુમલાએના પ્રત્યુત્તર દેવામાટે જૈનધર્મ રક્ષકમહાસભા સ્થાપવી જોઈએ, અને જેટલાં જૈનધર્મના ઉપર હુમલેા કરનારાં પુસ્તક છપાય તે સના ઉત્તર ગ્રંથાથી અને માસિકાથી આપવા. તથા અન્ય લાકોને જૈન મનાવવા માટે જે જે યાગ્ય લાગે તે તે ઉપાયે લેવા. જૈનસાધુઓનું મહામડળ જો ભરાય તેા આ ખાખતના તુ ઉકેલ આવે. અમાએ તથા મુનિશ્રી કપુર વિજયજીએ વિ. સ. ૧૯૬૪ માં સાધુ મહામંડળ ભરવાના વિચાર ભાયણી મુકામે કર્યો હતા, પણ કેટલાક સાધુદ્ધિ ડાવાથી તે કાર્ય અની શકયું નહિ. વિ. સ. ૧૯૭૬ માં અમદાવાદમાં પાષમાસમાં અમદાવાદની સ ઉપાશ્રયના સાધુઓનુ મંડળ ભેગું કરવા વિચાર કર્યા હતા, અને પન્યાસ સર વિજયજીએ તેમાં ભાગ લીધા હતા, પણ શ્રી વિજય નીતિસૂરિજીના વિચારમાં પાછળથી પરિવર્તન થયું, તેથી મઢળ ભરવુ અશ્વ રહ્યું. વિ. સ. ૧૯૭૮ ના પાષ માસમાં ભારતીય
For Private And Personal Use Only