________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
માત્ર ઈશ્વર જ અવ્યય છે અને તેના સદેશ માનવના જંત્રદ્વારા મળે છે એટલે જત્ર જેટલુ ઈશ્વરી વાકય પણ શુદ્ધ અશુદ્ધ હાય હાવાના સંભવ છે એટલે મારા ખ્રીસ્તી મિત્ર અને શુભ ચિંતાને હું માન પૂર્વક આગ્રહ કરૂ છું, કે તે હું જેવા છું તેવાજ મારા સ્વીકાર કરે. તેના વિચારને અને તે છે તેવા હું થાઉં એવી તેમની ઈચ્છાને હું માન આપુ છું અને કદર કરું છું.
મહાત્મા ગાંધી જેવા વૈષ્ણુવહુ દુએ ખાયમલ વિગેરેની આલેાચનામાં ઉપર પ્રમાણે જે અભિપ્રાય આપ્યા છે. તે ગાંધીજીની દૃષ્ટિ પ્રમાણે છે, પણ અમેાએતે અમારા વિચારી પુસ્તકમાં જણાવી દીધા હૈ, તેથી વાચકા પુસ્તકને વાંચી તેના ખ્યાલ કરશે. પૃથ્વીને અન્યાં સાતહાર વરસ જણાવનાર ભાયખલ શાસ્ત્ર છે, તેથી જણાય છે કે ખાયબલના વિચાશ છે તે મનુષ્યકૃત છે. મનુષ્યથી ઉત્પન્ન થયેલા છે પણ તે સČજ્ઞનાં વચના નથી, જૈનશાસ્ત્રોમાં સર્વજ્ઞપણાના પ્રકાશ થાય છે. વાચકા જૈનશાઓના જો અભ્યાસ કરશે તેા તેમને જૈનધર્મની શ્રદ્ધા ઉપરજ આવવું પડશે. જૈનોને જૈનશાસ્ત્રોમાંથી એટલુ બધુ લેવાનુ છે કે તેમને માટે બીજું કશું કઇપણ ખાકી રહેતું નથી. તેથી જૂનાને ખ્રીસ્તી થવાની કંઈપણુ જરૂર રહેતી નથી. ખ્રીસ્તીઓને જૈન ધર્મ પાળવાની જરૂર છે, કે જેથી તેએ માંસાહાર વગેરેના ત્યાગ કરીને આત્માની શુદ્ધિ કરી શકે અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકે. જૈન સાધુઓ જેવા ખ્રીસ્તી પાદરીઓના આચાર નથી. આખી દુનિયામાં સર્વ ધર્મ ગુરૂમાં જૈન સાધુએ પહેલા નખરે આવે છે, એમ લાલાજી કહે છે. અને અહિંસા પાળવામાં સર્વકામના ગૃહસ્થા કરતાં જૈનકામના ગૃહસ્થા પહેલા નખરે આવે છે. ખ્રીસ્તી ધર્મમાં ખાસ તત્ત્વજ્ઞાન નથી, ખરૂં તત્ત્વજ્ઞાનતા જૈનશાસામાં ભર્યું છે. હવે હિંદુધર્મગુરૂઓએ અને જૈનધર્મ ગુરૂઆએ ખ્રીસ્તી પાદરીઓની પેઠે અત્યંતપુરૂષાર્થ કરવા જોઇએ, અને ખ્રીસ્તી તથા મુસલમાન થતા લાકોને ઉપદેશથી અટકાવવા જોઇએ.
For Private And Personal Use Only