________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાવી શકત, માટે એ બાબતમાં પણ કાંઈ વિશેષ મેટું આશ્ચર્ય નથી. તમેએ કહ્યું કે બાપટીઝમ વખતે ઈશુના ઉપર આકાશમાંથી કબતરરૂપે પ્રભુ ઉતર્યો. તેને ઉત્તર એ છે કે–પંખીઓમાં કબૂતર જેવું કંઈ દયાળુ નથી તે સડેલે દાણે ખાતું નથી. અને રાત્રે ભજન કરતું નથી તેથી તે અત્યંત દયાલુ હેવાથી કબૂતરને ઈશુએ પ્રભુનું રૂપક આપ્યું છે અથત ઇશુમાં મનુગેની દયા પ્રગટી પણ માછલાં તે તે મનુષ્યોને ખવરાવતા. હતા, તેથી તેમનામાં જલચરપંખી પશુની ખાસ દયા પ્રગટી હતી એમ તે કહી શકાય તેમ નથી. પ્રભુ કબૂતરરૂપે ઉતર્યો તેને અર્થ એ છે કે પિતાના આભામાં દયા પ્રગટી. પ્રભુ કંઇ કબુતરનુંરૂપ લેઈ આવતું નથી, કારણ કે તે નિરાકાર છે. તમે કહેશે કે પ્રભુ ગમે તે વખતે ગમે તેવું રૂપ લેઈ શકે છે તે તેના ઉત્તરમાં કહેવાનું કે એવા તમારા પ્રભુની પડે તે અમારા જૈન શાસ્ત્રમાં વર્ણવેલા દેવ અને દેવીઓ પણ હજારો લાખે રૂપ લે છે અને બદલે છે, તેથી તેમના જેવા તમારા પ્રભુ ઠર્યા. કે દયાળુદેવે કબૂતરનું રૂપ કર્યું હોય તે જ્ઞાની જાણે, એવા દેતે. અસંખ્ય છે તેથી પરમેશ્વર તે ન્યારે નિરાકાર જ્યોતિરૂપ છે. પ્રભુ નિરંજન નિરાકાર છે. તેથી તમે તેની મૂર્તિ માનતા નથી તે જે કબૂતર થાય તો તે સાકાર કર્યો અને તેથી સનાતન હિંદુઓની પેઠે તમારે પ્રભુની મૂર્તિ માનવી જોઈએ. ઈશુએ પ્રભુને પ્રકાશ દી. તેના ઉત્તરમાં કહેવાનું કે, ઈશુ તે શું? પણ સર્વ જાતના ધર્મવાળા મહાત્માઓનાં ચરિત્રમાં તેઓએ પ્રભુને પ્રકાશ દીઠો એવી વાત આવે છે. મેં પોતે આત્મારૂપ પ્રભુને પ્રકાશ ખરે. ખર અંતરની દૃષ્ટિએ દેખે છે. પાઉલ વગેરે પ્રેરિતાએ બાહ્ય ચક્ષુ વડે પ્રકાશ દીઠે તેથી તેમની બાહ્યાની આખે અંજાઈ ગઈ આંખો દાબી દીધી પણ તેમના તેવા પ્રકાશને આત્મપ્રભુને પ્રકાશ કહી શકાય નહીં કારણ કે આત્મપ્રભુને પ્રકાશ છે તે તે અંતરની ચક્ષુથી દેખાય છે, પણ બાહચક્ષુથી દેખાતું નથી. બાહાના પ્રકાશ વિજળી જેવા અનેક હોય છે અને તે તે કઈ સ્વરાગી
For Private And Personal Use Only