________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કકાણેથી બીજે સ્થાને આકાશવત જઈ શક્તા નથી. પ્રીસ્તિની
હારે પ્રભુ આવે છે અને અન્યની વહારે આવતું નથી એ પ્રભુ યહોવા પક્ષપાતી નથી. તમારા ખ્રસ્તિા ઉપર તમારા પ્રભુની મહેરબાની સહાય હેત તે તે યુરેપનાં યુદ્ધ અને હાલમાં થએલું મહાયુદ્ધ તથા રોગો થવા દેત નહીં. યુરોપી રાજ્યો અને પ્રજાઓ પરસ્પર એક બીજાને ગળી જવા માટે ટાંપી રહી છે, તેમાં જે પ્રભુની સહાય હેત તે એવું બને નહીં. પ્રીતિ પરસ્પર પ્રીતિધર્મના અનેકદમાં વેંચાઈ ગયા છે અને એક બીજાના મતને જાહો કહે છે, અનેક રાજ્યના મતભેદમાં વેંચાઈ ગયા છે, તથા હજારે યુરોપીયને બાઈબલને માનતા અટકી પડ્યા છે. જે યહવા પ્રભુ, પ્રીતિની વ્હારે આવે તે હેાય તે એવું બનવા પામે નહીં. તમને સાકાર પ્રભુનાં દર્શન થાય છે કે નિરાકાર પ્રભુનાં દર્શન થાય છે? તમે જે પ્રભુને સાકાર માનતા હતા તેને કે આકાર છે તે મૂતિ કરીને જણાવવા જોઈએ. જે મનુષ્યાકારે પ્રભુનાં દર્શન માનતા હેવત મનુષ્પાકારવાળા કરડે દે છે તે પિકી કઈ દેવે તમને દર્શન આપેલાં હોવાં જોઈએ. પ્રભુને સાકાર માનતા હાવતે તેની મૂર્તિ માનવી જોઈએ, નિરાકાર પ્રભુ, દર્શન આપે છે એમ જે માનતા હેવતે તે કેવી રીતને નિરાકાર છે તે જણાવે. આકાશના જે નિરાકાર હોય તે આકાશ જેમ એક ઠેકાણેથી બીજા સ્થાને જતું નથી તેમ પ્રભુ પણ આકારવિના એક ઠેકાણેથી બીજા ઠેકાણે જઈ શકે નહીં. તથા તે સદગુણીઓનેજ હાર-સાહાય કરતે હેાયતે તે સર્વજાતિ ધમી પ્રજાને હાર સહાય કરી શકે, પણ એકલા બ્રીતિને હાર કરે એવું બને જ નહીં. તથા જૈનશાસેામાં જૈનધર્મની હાર પ્રભુવિનાના જે દિવ્ય શરીરવાળા દે કે જે દેવલોકમાં રહે છે તે આવે છે. તમારા માનેલા યહેવાપ્રભુના જેવા તે અમારા સ્વર્ગના દેહધારી મહાશક્તિવાળા દે છે, તે ધમી મનુષ્યની સહાયે આવે છે. એવા દેવે કઈ વખત ભક્તોની (ષ્ટિ પ્રમાણે તેમના મતના દેવના નામે દર્શન આપે છે. નરસિંહ
For Private And Personal Use Only