________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ગુલામ બનવું અને મનુષ્યની સ્વતંત્રતા હરી અને ગુલામ બનાવવા તે કઈ રીતે સારૂં નથી. હિંદવાસીઓને પરતંત્ર ગુલામ જેવા રાખવા એ શું બાયબલમાં લખ્યું છે! માટે સમજીને આત્મબળ પ્રાપ્ત કરવું અને અન્યને ગુલામ બનાવવામાં પિતાના ધર્મનું બળ મહત્વ ન સમજવું એજ પ્રભુનો સત્ય ઉપદેશ છે. જૈનધર્મશાનમાં અનેક ધર્મ નિયમ હોય છે તેમાંથી જેને જેટલી રૂચિ શક્તિ હોય તેટલું પાળી શકે છે, અને તે કારણથી શ્રાવકેના ચેથા ગુણસ્થાનસ્થ અને પંચમગુણ એવા બે ભેદ છે અને ગૃહસ્થ દશામાંથી જેને ત્યાગ દશાની રૂચિ થાય તે છઠું પ્રમત્તગુણસ્થાનક અંગીકાર કરીને મુનિ થાય છે. યથા શકિત ધર્મવ્રત નિયમ પાળવાના હેવાથી કેઈને અરૂચિ થતી નથી અને તેથી જૈન પ્રજાસંધનું વ્યવહારમાં અને આત્મામાં પરતંત્રપણું ગુલામીપણું રહેતું નથી. જે જે અંશે મેહ, કેધ, માન, માયા, લોભ, સ્વાર્થ, કામવાસના, ભય, વગેરે નિવૃત્તિના તાબામાં રહેવાય છે તે તે અશે સર્વવિશ્વવર્તિ અનેક ધમીઓનું અને જડવાદીઓનું પણ ગુલામણું છે. કર્મ યાને શયતાનના તાબામાં રહેનારા છ વસ્તુતઃ શયતાનના ગુલામ છે. કમ મેહરૂપ શયતાનના તાબામાં રહેલા સર્વજીને આત્માનું જ્ઞાન, સત્યસુખ અને સત્ય શાંતિની પ્રાપ્તિ થતી નથી. દુનિયાની ગુલામી અને મેહ શયતાનની ગુલામી હઠાવનાર અને બાહાંતર શક્તિથી પ્રભુતા પ્રગટાવનાર જિનધર્મનાં શાસ્ત્રો છે, તે અનુભવ થશે ત્યારે સમજી શકશે.
પ્રીસ્તિ–પ્રીસ્તિયેની સહાય કરવા કહેવા પ્રભુ આવે છે. તમારા જૈનેને પ્રભુ તે વીતરાગ સમભાવી લેવાથી જેનેની વ્હારે આવતું નથી. અમને પ્રભુ દર્શન આપવા આવે છે, જેને પ્રભુ જેને દર્શન આપી શકો નથી, માટે જેનેએ અમારા યહેવા પ્રભુને માનવો જોઈએ.
જન-પ્રીતિબંધુ!!! તમે નિરાકાર પ્રભુને માને છે. જે સ્વભાવે નિરાકાર હોય તે સાકાર થાય નહીં. નિરાકાર પ્રભુ એક
For Private And Personal Use Only