________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
જૈન–જે લેકે રેગી દુખી છે તે પાપ કર્મથી થાય છે પણ તમારી પેઠે ઈશ્વરની ઈચ્છાથી દુઃખી થાય છે એમ નથી. દુઃખી લોકોનાં દુઃખ ટાળવા માટે જેનેએ તન મન ધન સત્તાથી પ્રયત્ન કરે જોઈએ એમ જૈન શાસ્ત્રોમાં અને હિંદુધર્મનાં શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે, દુખને ટાળવા પ્રયત્ન કરવાથી અનિકાચિત કર્મોને ઉદય ટળે છે પણ તમારા ઈશ્વરની ઈચ્છાથી લેઓને જે દુખ થાય છે તે દુઃખ ટાળવા તમારાથી ઉદ્યમ નહીં થાય, કારણ કે બાપની ઈચ્છાની વિરૂદ્ધ તમાશાથી જવાશે નહીં અને અમે તે એમ માનીએ છીએ કે કર્મના ઉદય સામો પુરૂષાર્થ-ઉદ્યમ કરવાથી કર્મ ટળે છે રેગ હુકમ ટળે છે. અન્યોનાં રગ દુઃખ ટળે એવા ઉપાય કરવાથી અન્ય લેકેનાં કર્મો તથા દુઃખ ટળે છે તેથી સર્વ વિશ્વજીની લેકેની સેવા કરવામાં અમારા જૈનધર્મ પ્રમાણે અમને બાધ આવત નથી, પણ તમારા ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ વર્તવાથી તમને બાધ આવશે. જૈનેને જૈનધર્મ પસંદ છે. તેમને પ્રીસ્તિતની ઉપર પ્રમાણેની અસત્ય માન્યતાઓ સત્ય જણાતી નથી તેથી તે પ્રસંદ આવે જ નહીં. કોઈ મૂહઅજ્ઞાનીજૈન, ધર્મના અજાણુ એવા જનકુલમાં જન્મેલા નામધારી કેઈક જનને તમારા ધર્મ પસંદ પડે તે તેના અજ્ઞાનથી છે. પ્રીસ્તિ જનાવર ખાય છે એમાં ખરે જૈન, પાપ માને છે. કારણ કે મનુષ્યને જેમ પિતાને આત્મા અત્યંત પ્રિય છે તેમ પશુઓ વગેરેને પણ પિતાના પ્રાણ પ્રિય છે, તેથી તેઓનું માંસ ખાવામાં મહાપાપ છે. તમો ગાયમાં આત્મા માનતા નથી. હિંદુએ ગાયને દેવના જેવી પવિત્ર માને છે. ગાયમાં મનુષ્યના જે આત્મા છે, તેથી ગાય વગેરે પંચેન્દ્રિય તિર્યોને નહીં મારવાં જોઈએ અને તેનું માંસ ખાવું ન જોઈએ. હવે યુરેપવાસી યુરોપીયન પૈકી જર્મની ફ્રાન્સ વગેરેમાં જે વિદ્વાને જૈનશાસાને અભ્યાસ કરે છે તેઓને જૈનધર્મ પસંદ પડે છે અને પ્રીસ્તિ ધર્મ પસંદ પડતો નથી. કેટલાક પ્રીતિ તે ઈગ્લાંડ ફ્રાન્સ વગેરેમાં હિંદુધર્મ
For Private And Personal Use Only