________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શકાય અને પછી સ્નાન કરવું, એમાં કાંઈ વિધિ જણાતું નથી અને હવે મહાત્મા ગાંધીજી તથા માલવીયાજી વગેરે તથા આર્યસમાજી શ્રદ્ધાનંદ સ્વામી તથા લાલા લજપતરાય વગેરે ઢેડ ભંગીઓને સ્પર્શે છે અડકે છે અને તેઓને અડવાની મંદિરમાં જવાની, કુવાપર પાણી ભરવાની તેઓએ છૂટ આપી છે. મારી માન્યતા તે આપત્તિકાલાદિ જે જે પ્રસંગે અડકવાનું કથન છે તે વિના અન્યકાલે અકવામાં વિધવાળી છે. હવે હિંદુઓ તથા જેને જાગ્રત થાય છે. તમે હવે તમારી સુધારાની જાળમાં હિંદુઓ વગેરેને ફસાવવામાં ફાવી શકશે નહીં. યુરોપીયન પ્રીતિઓ, આફ્રિકા, અમેરિકા વગેરેના કાળા લેકેને હલકા ગણે છે અર્થાત્ હેડ ભંગી જેવા ગણે છે, તે કાળી ચામડીવાળા ઓ હવે જાણવા જાગવા લાગ્યા છે, તેથી તમારા સુધારાનું સ્વાર્થ બિંદુસમજવામાં આવી ગયું છે તેથી હવે હિંદુઓ જેને તમારાથી ભાગ્યેજ ઠગાવાના. જેનેએ, હિંદુઓએ રાજ્ય કર્યા છે હજી હિંદુ રાજાઓ હિંદમાં રાજ્ય કરે છે અને હિંદુઓ જેને, દેશ રાજ્ય સમાજ સંઘમાં આગેવાની ભર્યો ભાગ લે છે. તમે જેમ મનુષ્યો છે તેમ હિંદુઓ અને જેને પણ મનુષ્ય છે. તેઓ પ્રાચીન કાળથી રાજ્ય કરતા આવ્યા છે. સમાજ કાયદા રચતા આવ્યા છે. જેનેએ હિંદમાં સર્વ બાબતમાં આગેવાની ભર્યો ભાગ લીધે છે અને હાલ લે છે, તથા ભવિષ્યમાં લેશે. જેનો અને હિંદુઓ સમજે છે કે હવે જે પોતે નબળા પડયા તે તેઓ પિતાનું અસ્તિત્વ ગુમાવી દેવાના. હવે તેઓ જ્ઞાનપૂર્વક સમજીને દેશ, કેમ, સમાજ, રાજ્ય ધર્માદિકના સુધારામાં આત્મબળ પૂર્વક પ્રવૃત્તિ કરશે પણ તમારું બેટું અનુકરણ તેઓ નહીં કરે.
ખ્રીસ્તી–જેને એમ માને છે કે કેઈને દુ:ખ પડે છે તે પાછલા કર્મના ઉદયથી છે, તેથી તેઓ દુખી લેકોના દુઃખમાં ભાગ લેતા નથી. જેને પ્રીતિ ધર્મ પસંદ છે પણ તેમને જનાવર મારવાનું પસંદ નથી.
For Private And Personal Use Only