________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન-જૈન સંઘમાં દ્રવ્યક્ષેત્રકાળાનુસારે યોગ્ય સુધારા કરી વાની છૂટ છે અને તે ધમ્ય સુધારા કહેવાય છે પણ અગ્ય અધમ વપરને અહિત કરનારા સુધારાને કુધારા ગણવામાં આવે છે. બાલવિધવાઓ બ્રહ્મચર્ય પાળે, તથા સંઘસમાજની સેવા કરે અને કામાદિકના પશુ બળને જીતી એક પત્નીવ્રતની ભાવનાથી મુક્ત થયા પછી પતિ મરતાં અન્ય પતિ ન કરવાની ખાસ ઈચ્છા હોય તેવી વિધવાઓ પુનર્લગ્ન ન કરે તે ચગ્ય છે અને જે બાળ વિધવાઓથી કામ લેગ વિના ન રહેવાય અને વ્યભિચાર કર્મ કરવામાં પ્રવૃત્ત થાય, તેવી વિધવાઓએ તપ સંયમમાં ખાસ પ્રવૃત્તિ કરવી અને કામને રેક. કારણ કે ભેગથી કામની શાંતિ થતી નથી. પુનર્લગ્નની સ્ત્રીને જૈનધર્મ પાળવામાં કઈ જાતની હરકત નથી. જૈન ધર્મની દૃષ્ટિએ જૈન સંઘ, એવી પુનર્લગ્ન કરનારી અને જૈન ધર્મ પાળનારી વિધવાને વસ્તુપાલ તેજપાલની માતાની પેઠે જૈનધર્મની સાથ્વી થવામાં તથા શ્રાવિકા ધર્મ પાળવાનાં હરત કરી શક્તો નથી. જ્ઞાતિની દ્રષ્ટિએ વિચાર કરવા માટે સર્વ નીતિ, સ્વતંત્ર વિચાર પ્રમાણે લાભાલાભની દ્રષ્ટિએનાતિ, વર્તી શકે છે. જેને વિધવા પુનર્લગ્ન કરીને જૈન ધર્મ પાળે તે સંઘ તરફથી કંઈ તેને હાનિ થતી નથી. પણ મારી અંગત માન્યતા તે એ છે કે જૈન શ્રાવિકાએ કામની શાંતિ માટે અન્ય પતિ ન કરતાં વિરાગ્ય તપ સંયમથી કામ વિકાર ટાળવે, એજ ઉત્તમ ઉપાય છે, કારણ કે લાકડાથી અગ્નિ જેમ શાંત થતો નથી તેમ પુનર્લગ્ન મૈથુન વગેરેથી કામ શાંત થતું નથી એ મૂલ માર્ગ છે. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણો છે. હેડ ભંગી વગેરે સદા અસ્પૃશ્ય છે એ નિયમ નથી. અમુક સંગેમાં પવિત્રવસ્ત્રાદિકની સ્થિતિમાં હોય ત્યારે અપવાદે, તથા યુદ્ધાદિક પ્રસંગોમાં તે સ્પેશ્ય છે તેમજ તે તેમનાં ગંદાં કાર્ય કર્યા પછી સુસભાને અને પ્રીતિની પેઠે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરે તે માંસાહારી પ્રીતિને અને મુસલમાન તથા વાઘરીએને જેમ અડી શકાય છે તેમ તેઓને અપવાદકાલે અડી સ્પશી
For Private And Personal Use Only