________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેંકડે મતભેદ છે. યુરોપમાં હવે પ્રીતિધર્મ ઉપરથી કેટલાક યુરોપીયનેની શ્રદ્ધા ઉઠી ગઈ છે અને હવે તેઓ હિન્દુસ્થાનના ધર્મશાસ્ત્રાનો અભ્યાસ કરવા લાગ્યા છે. કેટલાક બૌદ્ધધર્મ, પાળવા લાગ્યા છે. કેટલાક મુસભાને પણ બને છે. દાક્તર વૈરન વગેરે જેન બન્યા છે. હાલની યુરોપની મોટી લડાઈથી યુરોપ સમજવા માંડયું છે કે પશુબલથી વિશ્વમાં ખરી શાંતિ થઈ નથી અને થવાની નથી. ગૃહસ્થજૈને, ધર્મસંઘ પ્રજા દેશ રાજ્ય કુટુંબાદિની રક્ષા માટે ધર્મયુદ્ધ અને કર્મયુદ્ધ કરે છે, તે પ્રમાણે સર્વ ધર્મવાળા કરે છે અને એવું જગમાં પ્રવર્યા કરે છે, તેમાં કંઈ વિશેષ નથી. પશુબલિને દેશસમાજ સ્વાત્માથે પણ દુરૂપએગ ન કરે અને પિતાના કરતાં નિર્બલ સમાજે, સંઘ, પ્રજાઓ, રા અને અન્ય ધર્મીઓ પર પશુબલિને દુરૂપગ ન કર, એમાંજ તમારી અમારી અને સર્વધર્મી પ્રજાની વડાઈ છે. આત્મબલથી બ્રીસ્તિઓએ જીત મેળવી હોત તે અમે તેને વખાણુએ. સાણંદમાં એક વિધવા શ્રાવિકાને પ્રીસ્તિઓ ફસલાવી લઈ ગયા અને પશ્ચાત્ તેણીને તેના પ્રીતિ ધણુએ બહુ કષ્ટ આપ્યું અને તે બિચારી મરી ગઈ. અમદાવાદની લલુભાઈ રાયજી જનબેડીગમાં કપડવણજને એક ગરીબ માબાપ વિનાને છોકરે ભણતે હતું, તેને રસ્તામાંથી પ્રીતિએ સમજાવીને લઈ ગયા. અને તેને પાછા મેળવવા કેર્ટ દ્વારા લડયા પણ તેઓએ કળા યુક્તિથી પિતાના કન્સે રાખે અને પાછા એ નહીં આ પ્રમાણે પશુબલ સત્તાયુક્તિપ્રયુક્તિથી ભેળા અનાથ હિંદુઓને વટલાવવા, નામનાજ પ્રીસ્તિ બનાવવા, એમાં કંઈ આત્મિક બળ નથી. મુસલમાનેએ પણ તમારા યુરોપ ઉપર એવું બળ વાપર્યું હતું, માટે તેથી તમારે એવા બળનો મોહ ન કરવો જોઈએ.
ખ્રીસ્તી–જેમાં સમાજ સુધારે નથી. વિધવાઓને પરણાવતા નથી અને અંત્યજોને તેઓ અડતા નથી. તેઓ દેશ રાજ્ય સમાજની પ્રગતિમાં ભાગ લેતા નથી તેનું કેમ?
For Private And Personal Use Only