________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ દેશવિરતિશ્રાવક ના ગણાય છે, તેઓ પચમગુણ સ્થાનવાળા ગણાય છે, દારૂમાંસના ભોગી એવા અવિરતિ જૈના પુરૂષાર્થ કરીને દેશવિરતિધર શ્રાવકા થાય છે અને દેશવિરતિ શ્રાવકા સાધુત્યાગીનાં વ્રત ગ્રહે છે. સાધુ અપ્રમત્તઃશા પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે છે. એમ ઉત્તરાત્તર આત્માના ગુણા પ્રાપ્ત કરવા માટે તપ, સંયમ, વ્રત, ધ્યાન, સમાધિમાં ઉત્તરાત્તર આગળ વધી શકાય છે અને આત્માની પૂર્ણ શુદ્ધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ કરી શકાય છે. અવિરતિ અને દેશ વિરતિ એવા એ પ્રકારના ગૃહસ્થ શ્રાવક જૈન, ગૃહસ્થધર્મના શાસ્રાના અધિકાર પ્રમાણે વર્તે છે અને ધર્મયુદ્ધ કરીને સંઘ ચૈત્યાદિકનું રક્ષણ કરી શકે છે. બ્રાહ્મણુ ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર એવા ચાર વર્ણના મનુષ્યા, જૈનધર્મ પાળી શકે છે. અન્યધમી સમાજની પેઠે તેઓ પણ દેશકાળાનુસારે વ્યવહારમાં વીને સઘખળ જાળવી શકે છે, જૈના જૈનશાસ્ત્રોના અનુસારે વર્તે તે તેઓ મનવાણી કાયા અને આત્માનું મળ પ્રગટાવી શકે છે દારૂમાંસ વાપરનારા બળવાન રહે છે એવા કઇ નિયમ નથી. જર્મની, રૂશિયા, આસ્ટ્રીયા વગેરે દેશેાના મનુષ્ય દારૂમાંસભાગી હતા તા પણ તેઓ ઇ. સ. ૧૯૨૦ની લડાઈમાં હારી ગયા. ભાતખાઉ જાપાને રૂશિયાના સૈન્યને હુરાવી દીધું. સંપ, આત્મભેગ આદિ સદ્ગુણાથી ખળ વધે છે અને દુર્ગુણાથી નમળાઇ આવે છે. પશુખલના દુરૂપયોગથી થએલી જીત છેવટે હારને પમાડે છે. પ્રીસ્તિધર્મ પાળનારાં સ રાજ્યામાં સખળાઈ દેખાતી નથી, પશુખળથી પ્રીસ્તિયાએ અન્યપ્રજાઓને જીતી છે તેના ખલા પશુમલથી તેને મળશે. આફ્રીકા અને અમેરિકાના મૂલ વતનીઓ ઉપર ગુલામી વગેરે દશાના જૂક્ષ્મ ગુજારવાના ઘણા દૃષ્ટાંતા છાપાઓમાં વાંચવામાં આવે છે, રામનકથાલિક અને પ્રોટેસ્ટટ પથના ખ્રીસ્તિયાએ પરસ્પર ધ મતભેદ્દે ઘણી લડાઇ કરી છે અને લાખા મનુષ્યનાં પરસ્પર ખૂન કર્યા છે, એવું ઐતિહાસિક દૃષ્ટિથી જાણવામાં આવે છે. પ્રીસ્તિયામાં ધર્મની માન્યતાના
For Private And Personal Use Only